છેલ્લા બે વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Sharing is caring!

તા.૧૦/૦૬/૨૦૨૦

છેલ્લા બે વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબના  માર્ગદર્શનમુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા લોકરક્ષક રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૯/૧૮ IPC ક.૩૭૯ વિ. મુજબના મોટર સાઇકલ ચોરીના ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર પાસેથી પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઃ-  હરેશભાઇકેશુભાઇ સોલંકી રહે.સાવરકુંડલા ઠે.હાથસણી રોડ, ડોળી તળાવ, સ્મશાનની બાજુમાં મુળ- રસુલપરા તા.ઊના જી.ગીરસોમનાથવાળાને તા.૧૦/૦૬/૨૦૨૦ ના રોજ મળી આવતા આરોપીને આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા ટાઉન પોલીસને સોંપી આપેલ.
ઇ-ગુજકોપ આરોપી સર્ચઃ-
મજકુર આરોપી અંગે ઇ-ગુજકોપમાં આરોપી સર્ચ કરેલ જેમાં મજકુર આરોપી વિરૂધ્ધ અગાઉ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૨/૧૮ IPC ક.૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ છે અને આરોપીના ફોટા ની મદદથી આરોપીને ઓળખાવમાં આવેલ.
આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા બે વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Fri Jun 12 , 2020
Sharing is caring!*ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા […]

You May Like

Breaking News