આછવણી પ્રગટેશ્વર ધામ ના ધર્મચાર્ય પ્રભુ દાદાનો 81મો જન્મ દિન આજે સાદગી અને સ્નેહસભર વાતાવરણમાં ઉજવાયો

Sharing is caring!

પ્રેસ નોટ:

*પ્રભુ દાદાએ ધર્મચાર્ય નું બિરુદ અક્ષર: નિભવ્યું છે-પ્રફુલ્લ શુક્લ*

 

ઉનાઈ
આછવણી પ્રગટેશ્વર ધામ ના ધર્મચાર્ય પ્રભુ દાદાનો 81મો જન્મ દિન આજે સાદગી અને સ્નેહસભર વાતાવરણમાં ઉજવાયો હતો.જેમાં કથાકારો,ભૂદેવો અને શિવ પરિવાર ના સદસ્યો લોકડાઉન ના નિયમ અનુસાર સીમિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શિવ પરિવાર ના પ્રમુખ બીપીનભાઈ પરમારે સ્વાગત કર્યું હતું. આચાર્ય અનિલભાઈ જોષી અને કશ્યપ જાનીએ મંત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કથાકાર પ્રફુલ્લ ભાઈ શુકલે કહ્યું હતું કે પ્રભુ દાદાએ ધર્મચાર્ય નું બિરુદ અક્ષર: નિભવ્યું છે.લોકડાઉન ના કપરા સમયમાં 150 જેટલા ખેરગામ અને ધરમપુર ના બ્રાહ્મહ પરિવારને બધીજ મદદ કરી નિભાવ્યા છે.જેને કદી ભૂલી શકાય તેમ નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને વિશ્વમાં પ્રભુ દાદા એ ધર્મની ધજા લહેરાવી છે.એમની 101મી જન્મ જયંતિ પણ આજ સ્થાન પર ઉજવાય એવી અભ્યર્થના પ્રફુલભાઈ શુકલે વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.

Next Post

વસ્ત્રાપુર તથા બોપલ પો.સ્ટે. ના વોન્ટેડ આરોપીને પકડીને તથા તેની સાથે અન્ય એક બાળકિશોર બંનેએ મળીને મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠાથી ચોરી કરેલ મોપેડ (સ્કુટર) ડીટેક્ટ કરી રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

Sun Jun 14 , 2020
Sharing is caring!*પ્રેસનોટ* *તા.૧૩/૦૬/૨૦૨૦* *હિંમતનગર બી ડિવિઝન પોલીસ* *વસ્ત્રાપુર તથા બોપલ પો.સ્ટે. ના વોન્ટેડ આરોપીને પકડીને તથા તેની સાથે અન્ય એક બાળકિશોર બંનેએ મળીને મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠાથી ચોરી કરેલ મોપેડ (સ્કુટર) ડીટેક્ટ કરી રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ* *પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ* નાઓની સુચનાથી […]

You May Like

Breaking News