ચીખલી ના થાલાથી પશુઓ ભરીને જતી પીકઅપ વાન ગૌરક્ષકો એ ઝડપી પાડી હતી બારડોલી ના ચાલક સહિત 3 ની ધરપકડ

Sharing is caring!

ચીખલી ના થાલાથી પશુઓ ભરીને જતી પીકઅપ વાન ગૌરક્ષકો એ ઝડપી પાડી હતી
બારડોલી ના ચાલક સહિત 3 ની ધરપકડ

ચીખલી/થાલા ને.હા.૪૮ પર બાતમીના આધારે ગણદેવી ના ગૌરક્ષક પ્રેમ ભાઈ ગોસ્વામી ને ચીખલી V.H.P ના હિતેષ ભાઈ પટેલ,હર્ષદ ભાઈ પંડ્યા ને ચીમન ભાઈ મારવાડી એ ચીખલી પોલીસ ની મદદથી પો.હે.કો,સતિસ ભાઈને હોમ ગાર્ડ હિતેષ ભાઈ દ્વારા વોચ રાખતા GJ 26 7003 નંબર નો ટેમ્પો અટકાવ્યો હતો તેમાં તપાસ કરતા ખીચોખીચ પડિયા ભરેલા હતા તેમજ સાથે ચાલક સાથે ત્રણ ઈસમો હાજર હતા,તેઓ પાસે કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી ન હતી,ચાલક યશવંત પાટકર ને બીજા ઇશ્મો ભગવાન સુભાસ ખલસે,રાહુલ ખલસે,કિશોર ખલસે તમામ રહે.,બારડોલી મૂળ રહે; કનજરવાડ નંદરબાર હોવાનું જાણવા મળ્યું છે,તેઓ વિરુદ્ધ પરવાનગી વગર ઘાસચારો અને પાણીની સગવડ વગર સાત ઠોરોને ખિચોખીચ ભરીને લઈ જવા બાબતે પશુકુરરતા અધિનિયમ કલમ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોધાઇ છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી ચક્કરગઢ રોડ ઉપર આવેલ ફ્લેટમાં તથા કેરીયાચાડ ગામે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

Mon Jun 15 , 2020
Sharing is caring!   *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ શ્રી આર.કે.કરમટા* તથા *પો.સ.ઇ શ્રી પી.એન.મોરી* ની રાહબરી […]

You May Like

Breaking News