
કવિ ઉમાશંકર જોષી ની જન્મ ભૂમિ નું ગૌરવ
પુનાસણ ગામ ના રહેવાસી અને પ્રાથમિક શિક્ષક તરીકેફરજ બજાવતા ભરતભાઈ પ્રજાપતિ ના પુત્ર નામે સ્મિત કુમાર ભરતભાઈ પ્રજાપતિ ધોરણ ૧૦ ની પરીક્ષા માં વિરાટ સિધ્ધી હાંસલ કરી છે ૬૦૦ ગુણમાં થી ૫૧૫ ગુણ મેળવી ૯૮.૮૯ પસૅનટાઈલ રેક મેળવી ગામ નું અને આર જે તન્ના પ્રેરણા વિધા મંદિર ભિલોડા નું તેમજ સમગ્ર બારેશી પ્રજાપતિ સમાજ નું ગૌરવ વધારેલ છે હાલ જેઓ ધોરણ ૧૧ સાયન્સ અભ્યાસ કરે છે અને પોતે એમ .બી બી એસ ડોક્ટર બની લોક સેવા કરવાનું પોતાના પરિવાર ના સભ્યો ને જણાવ્યું છે
આ ઉમદા વીચારો અને અભ્યાસમાં હાંસલો વધારવા શ્રવણ સુખધામ પંચવટી પુનાસણ ના ઇન્દુ પ્રજાપતિ એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભીનંદન પાઠવ્યા છ
રીપોર્ટ … હીરેન પ્રજાપતિ અરવલ્લી બ્યુરો ચીફ વી એમ જી ન્યુઝ અમદાવાદ
ડાયરેક્ટર… રાકેશ પ્રજાપતિ વી એમ જી ન્યુઝ અમદાવાદ