અમરેલી શહેરની ખુબ જ કકિંમતી સરકારી જમીન અને મમલ્ કતો પોતાના ખાતે દાખલ કરાવવા કાવત્રુ ઘડી સરકારશ્રી સાથે છેતરપીંડી કરવાની કોશીશ કરતા ઇસમો સામે ગુનો નોંધાયો.’’

Sharing is caring!

 

 

‘‘અમરેલી શહેરની ખુબ જ કકિંમતી સરકારી જમીન અને મમલ્ કતો પોતાના ખાતે દાખલ કરાવવા
કાવત્રુ ઘડી સરકારશ્રી સાથે છેતરપીંડી કરવાની કોશીશ કરતા ઇસમો સામે ગુનો નોંધાયો.’’

અરજીની હકીકતઃ-

અરજદાર વલીભાઇ સુલેમાનભાઇ મેતર, રહે.ગોદાલનગર, તા.જજ.વલસાડ, મળુ રહ.ેઅમરેલી વાળાના કુલ
મુખત્યાર (૧) યુસુફભાઇ ઇસ્ માઇલભાઇ મોતીવાલા તથા (ર) મવનોદરાય શામજીભાઇ ભાડ, રહે.બ ંને
અમરેલીનાઓએ તા.૨૪/૦૩/૨૦૦૮ ના રોજ કલેક્ટર કચેરી અમરેલી અમરેલી ખાતે અમરેલી શહેરની ખુબ
જ કકિંમતી સરકારી જમીનો અને મમલ્કતોનો કબ્જો પરત કરવા અનેપોતાના ખાતે દાખલ કરવા અરજી કરેલ
જેમાં
(૧) મોજે અમરેલીના ટીકા ન ં.૧, ટીકા ન ં.૧૭/૧ પૈ.ની જમીન (સરકારી ગલ્ સસ હાઇસ્કુલ વાળી જમીન)
(ર) મોજે અમરેલીના સ.ન ં.૫૧ પૈ.૭ ની મવઘા ૧૬ વસા (એ.૩-૧૦ગું.) જમીન (એરોડ્રામ વાળી જમીન)
(૩) મોજે અમરેલીના સ.ન ં.૧૨૪ ની ૮ મવઘા જમીન (અમરેલી વરસડા સડકે રેલ્ વે પાટા વાળી જમીન)
(૪) મોજે અમરેલીના રે.સ.ન.ં ૧ ટીકા ન.ં૧૭/૪ ની જમીન (સરકારી સ્કુલ વાળી જમીન)
(૫) મોજે અમરેલીના સ.ન ં.૬૨ ની ૭ મવઘા જમીન (અમરેલીમાં આવેલ જમીન)
ઉપરોક્ત કેસના કામે કલેક્ટરશ્રી અમરેલીનાઓ તરફથી કેસના કામે અરજદારે રજુ કરેલ
દસ્ તાવેજી પુરાવાઓનો અભ્યાસ કરતાં ભારત સરકારના તત્ સમયના માન.મહાનુભાવો તરફથી અરજદારને
વાદગ્રસ્ ત જમીનો તેઓની હોવાનું લખાણ કરી આપેલ હોવાનું જણાતા તથા અમુક દસ્ તાવેજી પુરાવાઓ સબ ંધે
જે તે સરકારી કચેરીઓમાં ખરાઇ કરાવતાં આવું કોઇ રેકડસ અમસ્ તત્ વમાં નહીં હોવાનું જણાઇ આવતાં કલેક્ટરશ્રી
અમરેલીનાઓના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જમીન તકેદારી સમમમતની બેઠકમાં પોલીસ અમધક્ષકશ્રી
અમરેલીનાઓ મારફતે વધુ તપાસ કરાવવાનું નક્કી થયેલ.
અમરેલી પોલીસ અમધક્ષકશ્રી.મનર્લિપ્ ત રાય સાહબે દ્વારા સદરહું જમીન પ્રકરણની તપાસ માટે
ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવેલ અને પોલીસ અમધક્ષકશ્રીના માગસદશસન હેઠળ ખાસ તપાસ ટીમ
દ્વારા આ અરજીની ઉંડાણ પુવસક તપાસ કરવામાં આવેલ જેમાં
(૧) અરજદાર તથા સાહેદોના મનવેદનો નોંધવામાં આવેલ.
(ર) સબ ંમધત કચેરીઓ તરફથી મવવાકદત જમીનો અંગેનું રેકડસ મેળવવામાં આવેલ.
(૩) અરજદાર તરફથી સદરહું જમીન / મમલ્કત પોતાની હોવા અંગેકરેલ અરજીના સમથસનમાં રજુ કરેલ
અસલ દસ્ તાવેજો તપાસ માટે કબ્જે કરવામાં આવેલ.
(૪) કબ્જે કરેલ દસ્ તાવેજોની ખરાઇ કરાવવા હેન્ ડ રાઇટીંગ અને ફોટોગ્રાફી બ્યુરો, ડાયરેક્ટોરેટ ઓફ ફોરેમન્ સક
(૫) FSL રીપોટસ આવતાં જે રીપોટસમાં જણાઇ આવેલ કે, તકરારી દસ્ તાવેજોમાં જે સહીઓ કરવામાં આવેલ છે
તે અસલ સહીઓ નથી તથા દસ્ તાવેજોમાં જે સ્ ટેમ્ પ મારેલ છે તે અન્ ય જગ્યાઓએથી લઇને આ દસ્ તાવેજોમાં
ઉપયોગ કરવામાં આવેલ છે. FSL ના અર્ભપ્રાયમાં ટેક્નીકલ અને વૈજ્ઞામનક રીતે ખરાઇ કરતાં તકરારી
દસ્ તાવેજોમાં પ્રાકૃમતક રીતેકાપકુપ અનેછેડછાડ કરેલ હોવાનું જણાઇ આવેલ.
સમગ્ર તપાસના અંતે તકરારી દસ્ તાવેજોમાં ઇરાદા પુવસક છેડછાડ કરી, સરકારી મમલ્કતોના ખોટા
દસ્ તાવેજો બનાવી, સાચા તરીકે ઉપયોગ કરેલ હોવાનું જણાતું હોય, અરજદાર વલીભાઇ સુલેમાનભાઇ મેતર,
રહે.હાલ વાપી તથા અન્ ય આરોપીઓ મવરૂધ્ ધ ફોજદારી ગુન્ હો બનતો હોય, તેમના મવરૂધ્ ધ ફકરયાદ દાખલ
કરવા યોગ્ય અમધકારીને અમધકૃત કરવા પોલીસ અમધક્ષકશ્રીએ મવગતવારનો અહેવાલ કલેક્ટરશ્રી
અમરેલીનાઓને મોકલી આપેલ.
કલેક્ટરશ્રી અમરેલીનાઓએ ઉપરોક્ત અહેવાલ તથા FSL રીપોટસ તથા કેસની મવગતો આધારે
સરકારશ્રી સાથે ગ ંભીર છેતરપીંડી આચરી, અમત કકિંમતી સરકારી મમલ્ કતો પડાવી લેવાના મલીન ઇરાદાથી
ગેરકૃત્ય કરેલ હોય, જેથી ખોટા દસ્ તાવેજો રજુકરનાર (૧) વલીભાઇ સલુ ેમાનભાઇ મેતર, રહ.ેગોદાલનગર,
તા.જજ.વલસાડ તથા તેઓના કુલ મખુ ત્યાર (૧) યસુ ફુભાઇ ઇસ્માઇલભાઇ મોતીવાલા તથા (ર) મવનોદરાય
શામજીભાઇ ભાડ, રહે.બ ંને અમરેલી વાળાઓ એ કલેક્ટર કચેરીમાં ખોટી અરજી કરી, અમરેલીની અમત કકિંમતી
સરકારી જમીન તથા મમલ્ કતોનો કબ્જો પરત સોંપવા બાબતે ગુનાકહત કાવત્રું રચી, છેતરપીંડી કરવાની કોશીશ
કરવા બદલ તેમના મવરૂધ્ધ ફોજદારી ગનુ ો રજી. કરવા પ્રાતં અમધકારીશ્રી અમરેલીનાઓનેઅમધકૃત કરતા
પ્રાંત અમધકારીશ્રી અમરેલીનાઓએ અમરેલી શહેર પો.સ્ ટે.માં ઉપરોક્ત ત્રણેય અરજદારો તેમજ તપાસમાં ખુલે
તે તમામ મવરૂધ્ ધ ઇ.પી.કો. કલમ ૧૯૩, ૧૭૭, ૨૬૦, ૪૬૫, ૪૬૭, ૪૭૦, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૭૫,
૪૮૪, ૧૨૦(બી) મુજબ ધોરણસર થવા શ્રીસરકાર તરફે ફકરયાદ આપી ગુનો રજી. કરાવેલ છે. જે ગુન્ હાની
તપાસ અમરેલી શહેર પો.સ્ ટે.ના પોલીસ ઇન્ સ.શ્રી.વી.આર.ખેર નાઓ એ સ ંભાળી, વધુ પુરાવાઓ મેળવી
આરોપીઓ હસ્ તગત કરવા આગળની તજવીજ હાથ ધરેલ છે.
સાયન્ સ, ગાંધીનગર તરફ મોકલી આપવામાં આવેલ.

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

*સોડવદરા વાડી વિસ્તાર માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૫૧ બોટલ નંગ- ૬૧૨ કિ.રૂ. ૧,૮૩,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

Wed Jun 17 , 2020
Sharing is caring! *સોડવદરા વાડી વિસ્તાર માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૫૧ બોટલ નંગ- ૬૧૨ કિ.રૂ. ૧,૮૩,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ […]

You May Like

Breaking News