યાત્રા ધામ અંબાજી મા રાધે કુષણ મંદિર ખાતે રથયાત્રા નો ઉત્સવ માણવામા આવ્યો

Sharing is caring!

યાત્રા ધામ અંબાજી મા રાધે કુષણ મંદિર ખાતે રથયાત્રા નો ઉત્સવ માણવામા આવ્યો

દર વર્ષે અષાઢ સુદ બીજ ના દિવશ ભારત દેશ ના દરેક ગામો મા ભગવાન જગન્નાથ પુરી ની રથયાત્રા નીકળવામાં આવે છે પણ હાલ મા ચાલી રહેલી કોરોના વાઈરસ ની મહામારી ના કારણે આ વર્ષે ઘણા ખરા ગામો મા રથ યાત્રા નથી નીકળવાની જેમાં ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા પણ છેલ્લા 27 વર્ષથી રથયાત્રા નીકાળે છે પણ આ વર્ષે કોરોના વાયરસ ની મહામારી ના કારણે અંબાજી મા પણ રથ યાત્રા નથી નીકળવાની જેમાં યાત્રા ધામ અંબાજી ખાતે આવેલ રાધે કુષણ ના મંદિર મા આજ રોજ ધાર્મિક ઉત્સવ સેવા સમિતી ના કાર્યકર્તા ઓ અને અંબાજી ગામ વાસી ઓ દ્વારા ભગવાન જગન્નાથ ની પૂજા અર્ચના અને આરતી કરી અને ભગવાન જગન્નાથ ની મૂર્તિ ને હાથ મા લઈ અને મંદિર ની પરિક્રમા કરવા મા આવી હતી અને જાંબુ અને મગ નો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો

રિપોટર = હિતેશ જોશી અંબાજી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ફતેગઢ ગામના ઐતિહાસિક બળાસર તળાવને ઊડુ કરી તેમાં પાણી લાવવા બાબતે જીજ્ઞેશ મેવાણી એ ખેડૂતો સાથે કરી મીટીગ

Wed Jun 24 , 2020
Sharing is caring!બનાસકાંઠા …….છાપી ફતેગઢ ગામના ઐતિહાસિક બળાસર તળાવને ઊડુ કરી તેમાં પાણી લાવવા બાબતે જીજ્ઞેશ મેવાણી એ ખેડૂતો સાથે કરી મીટીગ….. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ફતેગઢ ગામે આવેલ ઐતિહાસિક તળાવ માં પાણી લાવવા બાબતે લડતા ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી એ ફરી એકવાર આ પાણીના મુદ્દે લોકો માં હુફ ફુકવાનુ […]

You May Like

Breaking News