નવસારી જિલ્લામાં આજે ૩ કેસ વાંસદામાં તાલુકા માં ૧,ચીખલી તાલુકામાં ૨ મળી ને ટોટલ ૩ કેસ કોરોના રિકવર વચ્ચે ફરી નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ એ માથું ઊંચક્યું.

Sharing is caring!

કોરોના બ્રેકિંગ ન્યુઝ
નવસારી જિલ્લામાં આજે ૩ કેસ વાંસદામાં તાલુકા માં ૧,ચીખલી તાલુકામાં ૨ મળી ને ટોટલ ૩ કેસ
કોરોના રિકવર વચ્ચે ફરી નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ એ માથું ઊંચક્યું.

વાંસદા તાલુકાના સીણધઇ ગામના ૩૫ વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ સુરત ઉપ ડાઉન કરતો હતો
ચીખલી તાલુકાના સારવણી ગામના ૩૦ વર્ષીય યુવક આવ્યો પોઝિટિવ
ટ્રાવેલ હિસ્ટ્રી રાજસ્થાન ૧૫ દિવસ ગયો હતો અને પરત આવતા રિપોર્ટ પોઝિટિવ

ચીખલી ના બગલાદેવ પાસે રેહતા ૬૮ વર્ષીય વૃદ્ધ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ટ્રાવેલ હિસ્ટ્રી નથી બ્લડપ્રેશર અને સુગર ની બીમારીથી દર્દી નો રીપોર્ટ પોઝીટીવ.

Leave a Reply

Your email address will not be published.

Next Post

કાંકરેજ..... થરા માં માસ્ક વગર ફરતા બાઈક સવારો સામે પોલીસ નું કડક વલણ જોવા મળ્યું

Wed Jun 24 , 2020
Sharing is caring!કાંકરેજ….. થરા માં માસ્ક વગર ફરતા બાઈક સવારો સામે પોલીસ નું કડક વલણ જોવા મળ્યું   બનાસકાંઠા માં દિવેસ ને દિવસે કોરોના ના કેશમાં વધારો થતા તેમજ સરકાર ની ગાઈડ લાઈન નું પાલન કરાવા થરા પોલીસે ખાસ ઝુબેશ હાથ ધરી હતી સોળ તારીખ થી આજે બાવીસ તારીખ સુધી […]

You May Like

Breaking News