કાંકરેજ….. થરા માં માસ્ક વગર ફરતા બાઈક સવારો સામે પોલીસ નું કડક વલણ જોવા મળ્યું

Sharing is caring!

કાંકરેજ….. થરા માં માસ્ક વગર ફરતા બાઈક સવારો સામે પોલીસ નું કડક વલણ જોવા મળ્યું

 

બનાસકાંઠા માં દિવેસ ને દિવસે કોરોના ના કેશમાં વધારો થતા તેમજ સરકાર ની ગાઈડ લાઈન નું પાલન કરાવા થરા પોલીસે ખાસ ઝુબેશ હાથ ધરી હતી સોળ તારીખ થી આજે બાવીસ તારીખ સુધી જેલોકો બાઈકસવાર માં માસ્ક પહેરયા વગર ફરતા તેવા લોકોને સામે થરા પી એસ આઈ એમ બી દેવડા તેમજ ટ્રાફિક જમાદાર રસિકજી તેમજ પોલીસ સ્ટાફ સહીત અલગ અલગ જગ્યાએ ઉભા રહીને બજાર તેમજ હાઇવે ઉપર માસ્ક વગર ફરતા તેમજ બાઈક કે ગાડી માં નીકળતા સામે દંડ આપીને કાયદેસર ની કાર્યવાહી કરી હતી તેમજ થરા પી એસ આઈ એમ બી દેવડા એ છદિવસ માં 163લોકો ને 32600નો દંડ ફટકાર્યો હતો

રિપોર્ટર વેલાભાઈ પરમાર કાંકરેજ…બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published.

Next Post

સાવરકુંડલાની ત્રણ વર્ષની સગીરવયની બાલિકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીના ડી.એન.એ. સેમ્‍પલ મેચ થતાં કેસ વધુ મજબુત બન્યો

Wed Jun 24 , 2020
Sharing is caring!   ગુન્‍હાની વિગત સાવરકુંડલાની ૦૩ વર્ષની સગીર વયની બાળકીને રાત્રિ દરમિયાન ફરિયાદીના રહેણાકના ઝુપડેથી સુતેલ હાલતમા ઉઠાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી, ઓટોરીક્ષામા લઇ જઇ ભોગબનનાર બાળકી સાથે બળજબરીથી બળાત્કાર/સૃષ્ટી વિરૂધ્ધનું દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ હોય, જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્‍ધ *સાવકુંડલા ટાઉન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦ […]

You May Like

Breaking News