વલસાડ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે… તિથલ દરિયાકિનારે હાલ તંત્ર દ્વારા કોઇપણ વ્યક્તિને જવાની મનાઈ હોવાં છતાં સેંકડોની સંખ્યામાં લોકો દરિયા કિનારે જોવા મળ્યા

Sharing is caring!

વલસાડ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે…  તિથલ દરિયાકિનારે હાલ તંત્ર દ્વારા કોઇપણ વ્યક્તિને જવાની મનાઈ હોવાં છતાં સેંકડોની સંખ્યામાં લોકો દરિયા કિનારે જોવા મળ્યા

વલસાડ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે…

તિથલ દરિયાકિનારે હાલ તંત્ર દ્વારા કોઇપણ વ્યક્તિને જવાની મનાઈ હોવાં છતાં સેંકડોની સંખ્યામાં લોકો દરિયા કિનારે જોવા મળ્યા…

પોલીસ બંદોબસ્ત ફક્ત પેપરના પાનેજ હોઇ એવું આજ રોજ હકીકતમાં જોવા મળ્યું…

થોડી નજરચૂક અને એક પરિવાર હતોની સુચીમા આવી ગયો હોત…

કોરોના મહામારીને લઇ કર્ફીયૂ , લોકડાઉન જેવા માહોલથી થોડી રાહત મળતાં લોકો બન્યાં બેફામ…

હાલ વલસાડ દરિયાકિનારે જવાની મનાઈ હોવાં છતાં સહેલાણીઓ બિન્દાસ તિથલ દરિયા કિનારે ખૂબ મોટી સંખ્યામાં જોવા મળ્યા…

જયાં એક પરિવાર ( જેમા નાના નાના ભૂલકાઓ , બાળકો , બાળકીઓ પણ હતા…. ) કંઇક વધારે ઉત્સાહમા આવી ભારતીની લહેરો સાથે મઝા લઇ રહ્યોં હતો જયાં એક બે વાર એવું પણ બન્યુ કે એ પરિવાર દરિયાઇ મોજા સામે પોતાની જમીની પકડ ગુમાવતા ગુમાવતા બચી ગયા પણ સદનસીબે કોંઇ ઘટના ન ઘટી …

આ સંપુર્ણ ઘટના માટે કોને જવાબદાર માનવા…?

અમો દરેકને વિનંતિ કરીયે છીયે કે હાલ ચોમાસાનો સમય ચાલતો હોય દરિયામાં મોજાઓ ,લહેરો મોટી મોટી આવતી હોય એમા કરંટ વધારે હોય મહેરબાની કરીને આ રીતે એની નજીક ન જશો કારણ ઘટના કોઈ અંદેશો નથી આપતી અને પાછળ પછતાવો રહે એવું મનોરંજન શુ કામનું માટે…
સાવચેત રહો…સુરક્ષિત રહો…

Leave a Reply

Your email address will not be published.

Next Post

બોરતળાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sat Jun 27 , 2020
*બોરતળાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ* ભાવનગર રેન્જ ભાવનગરના મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર […]
બોરતળાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

You May Like

Breaking News