ગરબાડામાં વીજ થાંભલા ઉપર ચઢીને ખજુરા પાડવા જતાં અકસ્માતે માથું વીજ લાઇનને અડી જતાં વીજ કરંટ લાગતા ૧૫ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે મોત

Sharing is caring!

ગરબાડામાં વીજ થાંભલા ઉપર ચઢીને ખજુરા પાડવા જતાં અકસ્માતે માથું વીજ લાઇનને અડી જતાં વીજ કરંટ લાગતા ૧૫ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે મોત

 

દાહોદ જિલ્લાના ગરબાડાના નવાગામ ફળીયામાં રહેતી ૧૫ વર્ષીય બાળકીને ગરબાડાની ખરોડ નદી કિનારે આવેલ રામદેવપીરના મંદિર પાસે વીજ થાંભલા ઉપર વીજ કરંટ લાગતા બાળકીનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયું છે . આ ઘટના બનતા બાળકીના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામેલ છે . પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર , ગરબાડાના નવાગામ ફળીયામાં રહેતા ભારતસિંહ માનસીંગભાઈ રાઠોડની પંદર વર્ષીય પુત્રી નામે કિંજલબેન આજરોજ ગરબાડા ખરોડ નદી પર રામદેવજી મંદીર પાસે કપડા ધોવા માટે ગઈ હતી અને તે કપડા ધોઇ બપોરના બાર વાગ્યાના અરસામાં મંદીરની બાજુમાં આવેલ લાઇટના થાંભલા ઉપર ચડી ખજુરા પાડવા જતા અકસ્માતે તેનું માથુ ઉપર જતા વીજ વાયરને અડી જતા તેને વીજળીનો કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે . આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસ તેમજ એમ.જી.વી.સી.એલ.ને જાણ કરતા પોલીસ તેમજ એમ.જી.વી.સી.એલ.નો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી બાળકી

Leave a Reply

Your email address will not be published.

Next Post

બુઘેલ ગામના રહેણાક મકાન માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૦૮ બોટલ નંગ-૯૬ કિ.રૂ. ૨૮,૮૦૦/-નો મુદામાલ પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

Mon Jun 29 , 2020
Sharing is caring!   ભાવનગર રેન્જ ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસોને કોવીડ-૧૯ મહામારી બંદો બસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગ ફરવાની સુચના […]

You May Like

Breaking News