અમરેલી પત્નીને ઘરમાંથી કાઢી મૂકતાં પતિને અભયમે કરાવ્યું કાયદાનું ભાન

Sharing is caring!

 

અમરેલી નજીક ગ્રામ્ય વિસ્તાર માં રહેતી પરિણીતા સાથે જગડો કરીને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલાએ ૧૮૧ માં કોલ કરીને મદદ માગી હતી જેના પગલે ટીમ દ્રારા સમાધાન કરાવતા મહિલાનું ઘર તૂટતા બચી ગયું હતું.
અમરેલી નજીક આવેલા એક ગામમાં સંતાનમાં ૪ દીકરી થતાં ૨ દીકરા ધરાવતી એક પરિણીતા સાથે તેના પતિએ ઝઘડો કરીને તેને પોતાના ઘરમાંથી ચાલી જવાની ફરમાન કરી દીધું હતું.જેથી આ મહિલા દ્વારા ૧૮૧ માં કોલ કરીને સહાયતા માગવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર પરમાર હીનાબેન અને કોન્સ્ટેબલ કૃપાબેન ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને કુટુંબના વડીલોને સાથે રાખીને તેના પતિને સંબધોનું મહત્વ થતા તેઓ ના બાળકો ના ભવિષ્ય અંગે સમજણ આપીને તેઓને તેમની ભૂલ એને જવાબદારી બન્ને નું ભાન કરાવવામાં આવ્યું હતું. આમ બાદ માં મહિલાના ના પતિ ને પોતાની ભૂલ સમજતા મહિલા પાસે માફી માંગેલ ત્યારબાદ પોતાના પત્નીને ઘરમાં રાખવા માટે તૈયાર થઈ જતાં સુખદ સમાધાન થયેલ અને આમ એક ઘર તૂટતા બચી ગયું હતું.
રિપોર્ટ-નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગેરકાયદેસરની મંડળી રચી, મારીનાખવાની કોશીષના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Wed Jul 1 , 2020
Sharing is caring!   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં […]

You May Like

Breaking News