અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

Sharing is caring!

 

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે ફસ્ટૅ ગુ.ર.નં.૬૯/૨૦૧૯ IPC કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા બાળ સુરક્ષા અધિનીયમ ૨૦૧૨ ની કલમ ૪,૮,૧૮ મુજબના કામનો આરોપી છેલ્લા એકાદ વષૅથી નાસતો ફરતો હોય જેને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી :-

1⃣ રાકેશભાઇ તુલસીભાઇ ગોડલીયા ઉ.વ.૨૧ રહે.કડીયાળી તા.જાફરાબાદ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા શ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

દેશી બનાવટના તમંચા (કટ્ટા) સાથે એક ઇસમને પકડી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

Mon Jul 6 , 2020
Sharing is caring! ભાવનગર જીલ્લા કેટલાક ઇસમો પાસે ગેરકાયદેસરના ફાયર આર્મ્સ રાખતા હોવા અંગેની હકિક્ત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબના ધ્યાને આવેલ અને આવા ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી. જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના […]

Breaking News