પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલો સફાઈ ની કામગીરી ખરાબ કામગીરી ને લઈને મીડિયા માં એહવાલ પ્રસારીતથયા

Sharing is caring!

પાટણ સમી

એન્કર પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલો સફાઈ ની કામગીરી ખરાબ કામગીરી ને લઈને મીડિયા માં એહવાલ પ્રસારીત થયા

નમૅદા નિગમ ના એમ એમ સી ના પેટા કોન્ટ્રાક્ટ ભડક્યા

મિડિયા કૅમી ને ફોન કરી આપી ધમકી

વિ. ઓ. પાટણ જિલ્લાના નમૅદા નિગમ કેનાલો આને અંદર ગાઉન પાઈપ લાઈન અને ચક બનાવવા મા અને સફાઈ ના નામે ચાલતા ગોરખધંધા નો અમોએ પરદા ફાસ કરી એહવાલ પ્રસારીત કરતા કોન્ટ્રાક્ટર ના પેટમાં તેલ રેડાયું

એટલે કોન્ટ્રાકટર દ્વારા એહવાલ પ્રસારીત કરનાર મિડિયા કૅમી ને આપવામાં આવી ધમકી

તો આવા કોન્ટ્રાકટર અને ભષટ અધિકારીઓ ને કોણ સાવરી રહેલ છે

આવા ખરાબ કામ કરી સરકાર ના ખેડૂતો ના નામે કેનાલ રીપેરીંગની એજન્સી ના નામે મલાઈ ખાતા પેટા કોન્ટ્રાકટર સામે ભષટ ચાર નો હજુ એક નમુનો પ્રસારીત કરતા ભડકેલ

જેઠી નિલેષ પાટણ

Leave a Reply

Your email address will not be published.

Next Post

હળવદ પંથકમાં વરસાદ ના પગલે બ્રાહ્મણ ૨ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ

Tue Jul 7 , 2020
Sharing is caring!હળવદ પંથકમાં વરસાદ ના પગલે બ્રાહ્મણ ૨ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ હળવદ પંથકમાં સોમવારે ‌ સવારેથી સાંજ સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો તેમજ મંગળવારે ધીમીધારે વરસાદી ઝાપટું પડયું હતું વરસાદના પગલે હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમ માં ઉપરવાસના વરસાદના કારણે બ્રાહ્મણી ડેમમાં નવા પાણીની આવક થઈ હતી […]

You May Like

Breaking News