હળવદ પંથકમાં વરસાદ ના પગલે બ્રાહ્મણ ૨ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ

Sharing is caring!

હળવદ પંથકમાં વરસાદ ના પગલે બ્રાહ્મણ ૨ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ

હળવદ પંથકમાં સોમવારે ‌ સવારેથી સાંજ સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો તેમજ મંગળવારે ધીમીધારે વરસાદી ઝાપટું પડયું હતું વરસાદના પગલે હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમ માં ઉપરવાસના વરસાદના કારણે બ્રાહ્મણી ડેમમાં નવા પાણીની આવક થઈ હતી આમ વરસાદના પગલે ડેમમાં નવા પાણીની આવક શરૂ થઇ ગઇ હતી આ અંગે ‌સિચાઈ ઓફિસના સેકશન ઓફિસર કે, જી ,લીંબડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે સોમવાર ડેમ ની આજુબાજુ વિસ્તારમાં ૧૨૦ મીમી વરસાદના પગલે બ્રાહ્મણીબે ડેમમા ‌૨ ફૂટ જેટલું પાણી ની આવક શરૂ થઈ હતી હાલ નદીના પાણીની આવક બંધ છે પરંતુ નર્મદા કેનાલની પાણીની આવક ચાલુ છે બ્રાહ્મણી બે ડેમમાં ૨ ફુટ જેટલી પાણીની આવક થઈ હતી અને હાલ ડેમની નિર્ધારિત સપાટી રૂલ લેવલ ૪૩-૦૦ હાલ ડેમનુ લેવલ ૪૨,૬૫ સુધી નુ છે‌ અને‌ બ્રાહ્મણી એક ડેમમાં નવા પાણીની કોઇ પણ આવક થઈ નથી તેમ જણાવ્યુ‌ હતુ

તસવીર અહેવાલ રિપોર્ટર
હરેશ ભાઈ પરમાર હળવદ

Leave a Reply

Your email address will not be published.

Next Post

દાતાશ્રીઓ ના સહયોગ થકી બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી

Wed Jul 8 , 2020
Sharing is caring!દાતાશ્રીઓ ના સહયોગ થકી બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી વી.ઓ પ્રજાજનોને પડતી સમસ્યા દૂર કરવા તેમજ એમના પ્રશ્નોનો નો ત્વરીત નિકાલ થાય એ માટે દાતાશ્રીઓ ના સહયોગ થકી બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબ […]

You May Like

Breaking News