દાતાશ્રીઓ ના સહયોગ થકી બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી

Sharing is caring!

દાતાશ્રીઓ ના સહયોગ થકી બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી

વી.ઓ પ્રજાજનોને પડતી સમસ્યા દૂર કરવા તેમજ એમના પ્રશ્નોનો નો ત્વરીત નિકાલ થાય એ માટે દાતાશ્રીઓ ના સહયોગ થકી બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબ એ પ્રાસંગિક ઉદબોધન રજૂ કરતાં જણાવ્યું હતું કે આ બાબતે નગરપાલિકાના વોર્ડ ના સભ્યો એ પણ પોતાના વોર્ડ ના પ્રશ્નો નિવારવા તેમજ તકેદારી રાખવા માટે સૂચન કર્યું છે બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ પર એક ફરિયાદ નંબર ૬૩૫૬૦૭૩૦૭૩ લોન્ચ કરવામાં આવ્યો છે એમના ઉપર પ્રજાજનો ની જે કંઇ પણ સમસ્યા હોય તો એ નંબર ઉપર ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકશે તવરીત ફરિયાદ નું નિવારણ લાવવામાં આવશે તેમજ અનેક પ્રકારના ફોર્મ પણ તમને વેબસાઈટ પરથી ઉપલબ્ધ થશે તેમજ અનેક પ્રકારની સુવિધા પ્રજાજનોને મળશે એવું સૂચન કરવામાં આવ્યું હતું તેમજ આ વેબસાઈટનું લોન્ચિંગ નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ના વરદ હસ્તે બીલીમોરા નગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી તેમજ આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ડોક્ટર અમીતાબેન પટેલ નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ભુરાલાલ શાહ શાસક પક્ષના નેતાશ્રી યતીન મિસ્ત્રી કિસાન મોરચાના પ્રમુખ શ્રી મનહર પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રજ્ઞેશ પટેલ તેમજ બીલીમોરા નગરપાલિકા ના સભ્યશ્રી ઓ સુચેતા બેન, કલ્પનાબેન, મનિષાબેન, અરવિંદ પટેલ બીલીમોરા નગરપાલિકાના પ્રમુખશ્રી મનીષભાઈ નાયક ઉપસ્થિત રહી સહયોગ પુરો પાડ્યો હતો તેમજ આ સરાહનીય કાર્ય ને પ્રજાજનોએ બિરદાવ્યું હતું રીપોર્ટર હેમલ પટેલ બીલીમોરા

Leave a Reply

Your email address will not be published.

Next Post

હિમતનગર તથા ઇડર તથા મોડાસા મુકામેથી ચોરાયેલ મોટર સાયક્લ એક્ટીવા મળી ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

Wed Jul 8 , 2020
Sharing is caring!*પ્રેસનોટ* *હિમતનગર તથા ઇડર તથા મોડાસા મુકામેથી ચોરાયેલ મોટર સાયક્લ એક્ટીવા મળી ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ* પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ નાઓની સુચનાથી જીલ્લામાં વાહન ચોરીની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય.જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી […]

You May Like

Breaking News