પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Sharing is caring!

 

તાજેતરમાં મે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા.૨૦/૦૭/૨૦ સુધી એન.ડી.પી.એસ. એકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સ.ઇ.ડી.એ.તુવર સા. ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ.અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે
બગસરા પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૦૦૧૬૨/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૬(બી),૬૫-એઇ,૧૧૬બી,૮૧ વિ. મુજબ ના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને જુનાગઢ આજાદ ચોક મુકામેથી પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ-
*સુરજ ઉર્ફે લાડુ જનકભાઇ રાવલ ઉ.વ.૩૨ ધંધો-મંજુરી રહે.જુનાગઢ આજાદ ચોક જી.જુનાગઢ* વાળાને તા.૦૮/૦૭/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા બગસરા પોલીસ ને સોપી આપેલ

આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સ.ઇ. ડી.એ.તુવર સા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભાવનગર જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરેલ મર્ડરના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Sat Jul 11 , 2020
Sharing is caring!   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખ્ત […]

You May Like

Breaking News