ભચાઉ નગરપાલિકા દ્વારા શહેર ના કોરોના મહામારી વચ્ચે બાકી રહી ગયેલ વિવિધ વિકાસ ના કાર્ય નું ખાતમુહૂર્ત કરાયું

Sharing is caring!


ભચાઉ શહેર વધઁમાન નગર રામવાડી વિસ્તાર સરસ્વતિ સોસાયટીમાં 1.50(દોઢ કરોડ) ના ખર્ચે પેવરબ્લોક નું કામનું ખાતમુહૂર્ત ગાંધીધામના ધારાસભ્યશ્રી મતિ માલતીબેન મહેશ્વરી તથા ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા ,ના વરદહસ્તે કરવામાં આવેલ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો , ભારતીય જનતા પાર્ટીના અરજણભાઈ રબારી ભરત કાવત્રા ઉમિયાશંકર જોષી પીન્ટુ ગઢવી મહેન્દ્રસિંહ જાડેજા અવિનાશભાઇ જોષી દિલીપભાઇ પ્રજાપતિ વિકાસ રાજગોર નગરપાલિકાના કર્મચારીગણ વગેરે લોકો કાર્યક્રમ માં ઉપસ્થિત રહા હતાં ખાતમુહૂર્ત ની
પૂજન વિધિ શાસ્ત્રી હરેશભાઈ જોષી એ કરી હતી

અહેવાલ અલ્પેશ જી.પ્રજાપતિ ભચાઉ કરછ
(અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નિલેશ પ્રજાપતિ)

Leave a Reply

Your email address will not be published.

Next Post

પાલનપુરમાં કોવીડ હોસ્પિટલ આગળ પાણી ભરાતા દર્દી અને ડોક્ટરો હેરાન

Tue Jul 14 , 2020
Sharing is caring! શનિવારે સાંજે પડેલા પોણા ઇંચ વરસાદમાં સિવિલમાં ઠેર ઠેર પાણી ભરાતા દર્દીઓ અને ડૉક્ટરોએ હેરાન થવાનો વારો આવ્યો છે. જોકે વરસાદ શનિવારે પડ્યા બાદ રવિવાર સુધી પણ પાણી નીકળવાની કોઇ વ્યવસ્થા થઈ શકી ન હતી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પાર્કિંગ એરિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે તંત્ર […]

You May Like

Breaking News