પાલનપુરમાં કોવીડ હોસ્પિટલ આગળ પાણી ભરાતા દર્દી અને ડોક્ટરો હેરાન

Sharing is caring!

શનિવારે સાંજે પડેલા પોણા ઇંચ વરસાદમાં સિવિલમાં ઠેર ઠેર પાણી ભરાતા દર્દીઓ અને ડૉક્ટરોએ હેરાન થવાનો વારો આવ્યો છે. જોકે વરસાદ શનિવારે પડ્યા બાદ રવિવાર સુધી પણ પાણી નીકળવાની કોઇ વ્યવસ્થા થઈ શકી ન હતી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પાર્કિંગ એરિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે તંત્ર દ્વારા રવિવાર સવારે સુધી પણ પાણી નીકાળવાની કોઈ જ વ્યવસ્થા ના કરતા દર્દીઓએ હાલાકી ભોગવવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published.

Next Post

નવસારીના ખંભલાવ(આટ)માં કન્યાઓ માટે નિર્મિતઆદર્શ નિવાસી શાળા(વિકસતી જાતિ)નુ ગાંધીનગર થી મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

Tue Jul 14 , 2020
Sharing is caring! નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખંભલાવ(આટ) ગામે ૮,૫૬૦.૭૦ ચો. મી.ના પરિસરમાં રૂ. ૧૭.૧૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિકસતી જાતિની કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળાનુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં આજ રોજ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઈ-લોકાર્પણ સમારોહમાં નવસારીના […]

You May Like

Breaking News