ઇ કાર્યક્રમ / થરાદમાં નવનિર્મિત પામેલ તા. પંચાયત ભવનનું ઇ લોકાપર્ણ

Sharing is caring!

ઇ કાર્યક્રમ / થરાદમાં નવનિર્મિત પામેલ તા. પંચાયત ભવનનું ઇ લોકાપર્ણ

થરાદ. થરાદમાં નવનિર્મિત પામેલ તાલુકા પંચાયત કચેરી ભવનું ઇ લોકાપર્ણ કાર્યક્રમ મંગળવારે સવારે સવા 11 કલાકે યોજાયો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રી જયદ્રથસિંહજી પરમારના વરદ હસ્તે ઇ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ના પ્રેરકર ઉપસ્થિત માં ઇ- લોકાર્પણ નકાયૅક્રમ યોજાયો…

સંસદ પરબતભાઇ પટેલ ધારાસભ્ય ગુલાબસિહ રાજપુત. જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી ત્થા તાલુકાના આગેવાનો રહા ઉપસ્થિત….
રિપોર્ટ
થરાદ વિપુલભાઈ એસ
(અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નિલેશભાઈ પ્રજાપતિ)

Leave a Reply

Your email address will not be published.

Next Post

ગોંડલ સીટી પો.સ્ટે . વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૩૪૨૦ કિ.રૂ. ૧૦,૨૬,૦૦૦ / જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ

Wed Jul 15 , 2020
Sharing is caring! ગોંડલ સીટી પો.સ્ટે . વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૩૪૨૦ કિ.રૂ. ૧૦,૨૬,૦૦૦ / જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી નાઓએ પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ […]

You May Like

Breaking News