ગોંડલ સીટી પો.સ્ટે . વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૩૪૨૦ કિ.રૂ. ૧૦,૨૬,૦૦૦ / જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ

Sharing is caring!


ગોંડલ સીટી પો.સ્ટે . વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૩૪૨૦ કિ.રૂ. ૧૦,૨૬,૦૦૦ / જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ

ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી નાઓએ પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓએ પ્રાહીં જુગારના કેસો શોધી કાઢવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ.શ્રી એમ.એન.રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ધવલભાઇ રસીકભાઇ સાવલીયા રહે . રાજકોટ , કોઠારીયા રોડ , સ્વાતી પાર્ક વાળાએ ભાડેથી રાખેલ પોતાના કબ્બા ભોગવટાનું ગોંડલ , મોટા ઉમવાડા રોડ ઉપર આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ EPISODE GOLD WHISKY ની કુલ બોટલો નંગ -૩૪૨૦ કિ.રૂ .૧૦,૨૬,૦૦૦ / – નો મુદામાલ પકડી પાડેલ છે . પકડવાનો બાકી આરોપી ( ૧ ) ધવલભાઇ રસીકભાઇ સાવલીયા રહે . રાજકોટ , કોઠારીયા રોડ , સ્વાતી પાર્ક કબજે કરેલ મુદામાલ ( ૧ ) ભારતીય બનાવટનો વિદેશી દારૂ EPISODE GOLD WHISKY ની કુલ બોટલો નંગ -૩૪૨૦ કિ.રૂ .૧૦,૨૬,૦૦૦ / – નો મુદામાલ કામગીરી કરનાર ટીમ પો.ઈન્સ.શ્રી એમ.એન.રાણા તથા પો . હેડ કોન્સ . મહિપાલસિંહ જાડેજા , જયેન્દ્રસિંહ વાઘેલા , બ્રિજરાજસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી તથા પો . કોન્સ . મયુરસિંહ જાડેજા , રહિમભાઇ દલ તથા ડ્રાઇવર નરેન્દ્રભાઇ દવે નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલીમાં કાપડ અને રેડીમેટ ની દુકાનો ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.

Wed Jul 15 , 2020
Sharing is caring! કોરોના વૈશ્વિક મહામારી માં જ્યારે ગુજરાત કોરોના નું હોટસ્પોટ રાજ્ય બની ગયું હોય ત્યારે અમદાવાદ અને સુરત માં દિન પ્રતિદિન પોઝિટિવ આંકડા વધતા જતા હોય ત્યારે વિકટ પરિસ્થિતિ થવા પામી છે.એક સમયે અમરેલી જિલ્લો ગ્રીન ઝોન હતો અને અત્યારે 200 ના આંકડા ને પાર થવા જઈ રહ્યો […]

You May Like

Breaking News