અમરેલીમાં કાપડ અને રેડીમેટ ની દુકાનો ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.


કોરોના વૈશ્વિક મહામારી માં જ્યારે ગુજરાત કોરોના નું હોટસ્પોટ રાજ્ય બની ગયું હોય ત્યારે અમદાવાદ અને સુરત માં દિન પ્રતિદિન પોઝિટિવ આંકડા વધતા જતા હોય ત્યારે વિકટ પરિસ્થિતિ થવા પામી છે.એક સમયે અમરેલી જિલ્લો ગ્રીન ઝોન હતો અને અત્યારે 200 ના આંકડા ને પાર થવા જઈ રહ્યો
છે ત્યારે અમરેલી જિલ્લા તેમજ શહેરી લોકો માટે કડક અમલવારી જરૂરી બની ગઈ છે. ત્યારે અમરેલી કાપડ એસોસિએશન ના પ્રમુખ નટુભાઈ મસોયા અને અમરેલી રેડીમેડ ગારમેન્ટ અસ્સો ના પ્રમુખ જતિનભાઈ શેઠ દ્વારા સયુંકત ઉપક્રમે મિટિંગ માં તા.16.7.20 થી 31.7.20 સુધી સવાર ના 8 થી સાંજ ના 5 વાગ્યા સુધી કાપડ તેમજ ગારમેન્ટ ની દુકાનો ખુલ્લી રહેસે.તેવો નિર્ણય તમામ વેપારીઓ ના સહકાર થી આ ઠરાવ પસાર કરેલ છે.તો જાહેર જનતા એ નોંધ લેવા વિન્નતી.
મિત્રો અમરેલી શહેર ને કોરોના નું હબ બનતા રોકવા માટે આપ સૌ નો સહકાર ખૂબ જ જરૂરી છે.એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે હવે પછી ના તહેવારો માં શાંતિ થી આપના વેપાર ધંધા કરી શકીએ અને આપણા અમરેલી જિલ્લા તેમજ શહેર ને કોરોના મુક્ત બનાવવું એ આપણી સૌ ની જવાબદારી છે.તે માટે કાપડ એસોસિએશન અને ગારમેન્ટ એસોસિયેશન ને આગવી પહેલ કરેલ છે.
રિપોર્ટર નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા વાઘેલા
અમરેલી
(અમરેલી જિલ્લા બ્યૂરો ચીફ નિલેશ પ્રજાપતિ)

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

Wed Jul 15 , 2020
સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોએ ચાવંડ ચેકપોસ્ટ ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કરાવવું ફરજીયાત છે. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અમરેલી, તા: ૧૫ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે મોટાભાગના પોઝીટીવ કેસો […]

You May Like

Breaking News