જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ ગુંદાળા રોડ શ્રી રામ બંગલાની બાજુમાં તથા ગોંડલ એસ ટી ડેપો ખાતે ઉકાળા વિતરણ નું આયોજન કરાયું

Sharing is caring!


જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ
ગુંદાળા રોડ શ્રી રામ બંગલાની બાજુમાં તથા ગોંડલ એસ ટી ડેપો ખાતે ઉકાળા વિતરણ નું આયોજન કરાયું.

ગોંડલ એસ ટી ડેપો ખાતે તથા ગુંદાળા રોડ શ્રી રામ બંગલાની બાજુમાં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ ગ્રુપ દ્વારા ઉકાળા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ગોંડલ મા દિનપ્રતિદિન કેસ મા વધારો થતો જાય છે ત્યારે લોકો ની સાવચેતી રૂપે તેમજ બહાર થી આવતા લોકો ને પણ લાભ મળે તે હેતુ થી જાહેર સ્થળ મનાય અને સૌથી વધુ મુસાફરો અવર જવર કરતા હોય ત્યારે કોરોના નો ભય હોય છે ત્યારે જનસેવા ગ્રુપ દ્વારા મુસાફરો ના સ્વાસ્થ્ય ની કાળજી માટે એસ ટી બસ સ્ટેન્ડ ખાતે ગુંદાળા રોડ શ્રી રામ બંગલાની બાજુમાં ઉકાળા વિતરણ નું આયોજન જનસેવા ગ્રુપ ના પ્રમુખ બંટીભાઈ ભુવા, ઉપપ્રમુખ મહેશભાઈ વાડોદરિયા , વિપુલભાઈ રીબડીયા, ભુપતભાઈ પ્રગતાણી, ધિરુભાઈ સરધારા , ખોડલધામ મહિલા સમિતિ, દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ડેપો મેનેજર જે આર અગ્રાવત, યુવા આગેવાન કુલદીપસિંહ જાડેજા, ઓમદેસિંહ જાડેજા, યતિનભાઈ દેશાઈ, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યા મા મુસાફરો તથા દુકાનવારા, સોસાયટી એ આ ઉકાળા વિતરણ નો લાભ લીધો હતો.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલીનાજન સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ શ્રી અજય સિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ

Sat Jul 25 , 2020
Sharing is caring! જન સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ શ્રી અજય સિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ ગુજરાતની અંદર હાલમાં સામાજિક કાર્યકર સારું નામના મેળવી મહેશભાઈ વાળા હાલ અમરેલી ના રહેવાસી અને સમગ્ર ગુજરાતની અંદર સામાજિક સામાજિક ક્ષેત્રમાં બહુ મોટું નામ મેળવેલુ ગુજરાતના દરેક જિલ્લાની અંદર અસંખ્ય બ્લડ ડોનેશન કેમ્પ ઓ મેડીકલ […]

Breaking News