અમરેલીનાજન સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ શ્રી અજય સિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ

Sharing is caring!


જન સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ શ્રી અજય સિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ ગુજરાતની અંદર હાલમાં સામાજિક કાર્યકર સારું નામના મેળવી મહેશભાઈ વાળા હાલ અમરેલી ના રહેવાસી અને સમગ્ર ગુજરાતની અંદર સામાજિક સામાજિક ક્ષેત્રમાં બહુ મોટું નામ મેળવેલુ ગુજરાતના દરેક જિલ્લાની અંદર અસંખ્ય બ્લડ ડોનેશન કેમ્પ ઓ મેડીકલ કેમ્પ ઉકાણા ના પણ કેમ્પ આયોજન કરેલ છે વૃક્ષારોપણના અભિયાન પૂરા ગુજરાતમાં વ્યસનમુક્તિના અભિયાન વિકલાંગો માટે સારી લડત આપેલી શિક્ષણ ક્ષેત્રની અંદર પણ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી ગુજરાતમાં પ્રોત્સાહિત કરવામાં આવેલા ખેડૂતો નાના મોટા પ્રશ્નો હંમેશા લોકોના નાના-મોટા પ્રશ્નો સ્કૂલોની ફી મુદ્દે પણ અનેક રજૂઆતો કરેલી છે માં અમૃત કાર્ડ હોસ્પિટલ માં વધારો કરવા પણ અનેક રજૂઆતો કરી છેકોરોનાની મહામારી માં ગુજરાતમાં ભોજન માટે રસોડા પણ શરૂ કરેલ કોરોના વોરિયર્સ ને સન્માન પત્ર આપીને કામગીરી પણ બિરદાવેલ છે ઉપર લડત આપતા યુવાન આજે જન સેવા સંગઠન ના માધ્યમ થી પુરા ગુજરાતની અંદર જિલ્લા તાલુકામાં સંગઠન નું માળખું તૈયાર કરી રહ્યા છે સંગઠનમાં યુવાનોને યુવા અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો અને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે
મોં. 9913993925
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી
અમરેલી જિલ્લા બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી શહેરમાં સંકુલ રોડ પરથી એક્ટીવા સ્‍કુટર ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી સ્‍કુટર સહિત કિં.રૂ.૫૫,૧૭૫/- નો મુદ્દામાલ કબ્જે કરતી અમરેલી એલ.સી.બી

Sat Jul 25 , 2020
Sharing is caring! અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. […]

Breaking News