બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધનાં કૃત્ય આચરનાર ગુન્હાનાં આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

Sharing is caring!

*પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* અમરેલીનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. અમરેલીના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* ધારી પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, અમરેલી સીટી પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-11193003201310/2020, ઇ.પી.કો કલમ-376, 376(2)(F), 376(2) (J), 376(2)(N), 373(3), 377, 354(A), 354(D), 506(2), 509, તથા પોક્સો એક્ટ કલમ-4, 6, 8, 10, 12, તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એકટની કલમ-67, 67 (B) મુજબના બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધનાં કૃત્ય આચરનાર ગુન્હાનો આરોપી ધારી બસ સ્ટેશન પાસે ઉભેલ હોવાની ચોક્કસ અને આઘારભુત ખાનગી બાતમીરાહે હકિકત મળતા મજકુર ઈસમને ધારી બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

*પકડાયેલ આરોપી* ઃ-
1️⃣ કમલેશ ઉર્ફે બોમ્બે S/O ભગવાનભાઇ ચિત્રોડા, ઉવ.-૨૯, ઘંઘો-ટ્રાવેલ્સમાં કંડક્ટર તરીકે, રહે.મુંબઇ, સાઇન ઘારાવી, ઝુંપડપટ્ટી કુંભારવાડા વિસ્તાર અપના કિરાણા સામે, મુળ રહે.રૂણાંજ, તા.કોડીનાર, જી. ગીરસોમનાથ વાળાને ઝડપી પાડી, મજકુર પકડાયેલ ઈસમે આવું હીન્ન કૃત્ય કરી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળતો હતો અને આજદિન સુઘી નાસતો-ફરતો હતો મજકુર આરોપીને અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઇ. *શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમને* બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધનાં કૃત્ય આચરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી
*અમરેલી જિલ્લા બ્યૂરો ચીફ નિલેશ પ્રજાપતિ અમરેલી*

Leave a Reply

Your email address will not be published.

Next Post

શ્રી કુવરજી બાવળીયા ને ગુજરાત ની ફાઇટ એસોસિયેશનના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી રહી

Tue Jul 28 , 2020
Sharing is caring! તારીખ 27.07.2020 ના રોજ ગુજરાત રીંગ ફાઇટ એસોસિએશન ઉપક્રમે રાજયનાપાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાને ગુજરાત રીંગ ફાઈટ એસોસિએશન ના ચેરમેન પદે વર્ણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે રીંગ ફાઇટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રસિડેન્ટ મહેન્દ્ર કેસરી અને ગુજરાત રીંગ ફાઇટ ના […]

You May Like

Breaking News