શ્રી કુવરજી બાવળીયા ને ગુજરાત ની ફાઇટ એસોસિયેશનના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી રહી

Sharing is caring!


તારીખ 27.07.2020 ના રોજ ગુજરાત રીંગ ફાઇટ એસોસિએશન ઉપક્રમે રાજયનાપાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાને ગુજરાત રીંગ ફાઈટ એસોસિએશન ના ચેરમેન પદે વર્ણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે રીંગ ફાઇટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રસિડેન્ટ મહેન્દ્ર કેસરી અને ગુજરાત રીંગ ફાઇટ ના પ્રેસિડેન્ટ નદીમ મેમણ તથા સેક્રેટરી દિવાકર ભરત તથા ગુજરાત રિંગ ફાઇવ પદ અધિકારીઓ જેમકે રવિન્દ્ર પટેલ ફાલ્ગુન સુતરીયા રશ્મિબેન ચૌધરી સુકેશ શર્મા ભરત જાદવ વિશાલ થોરાટ શિવમ રાજપુત આરતી પરમાર ખાસ હાજરી આપી હતી તથા આ સર્વેની ઉપસ્થિમાં મંત્રી શ્રી ને પ્રમાણપત્ર તથા શાલ એનાયત કરી તેમાંનું બહુ માન કારવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી શ્રી પોતાના આશિર વચનો આપ્યા તથા રમત-ગમત ના ક્ષેત્રે પોતાની રુચિ દાખવી અને આ રમતમાં પોતે પુરી શ્રધ્ધાપૂર્વક કાર્યરત રહશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
આ પ્રસંગે સમગ્ર પ્રસંગે ગુજરાત રીંગ ફાઈટ એસોસિએશના બધા જ પદાધિકારીઓ તથા લાલાભાઇ દેસાઈ કાનજીભાઈ દેસાઈ ખોરજ અને શ્રી આર.એસ કોહલી સંસદ સભ્ય રાજસ્થાન ખાસ ઉપસ્થિત રહીને આ યાદગાર પળોના શાક્ષી બન્યા હતા.
અમરેલી જિલ્લા બ્યૂરો ચીફ નિલેશભાઈ પ્રજાપતિ
M-9426289894

Leave a Reply

Your email address will not be published.

Next Post

વંડા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (૨) બે (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Tue Jul 28 , 2020
Sharing is caring!   અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.ના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અર્થે વંડા પોલીસ […]

You May Like

Breaking News