થરાદના મિયાલ નજીક હાઇવે પર ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં બાઇક પર સવાર બે ના મોત નિપજ્યા હતા

Sharing is caring!

થરાદના મિયાલ નજીક હાઇવે પર  ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં બાઇક પર સવાર બે ના મોત નિપજ્યા હતા

 

મેસરા ગામે હાઇવે પર ઓટો પાર્ટ્સનો વ્યવસાય કરતા ત્રીકમાભાઇ પદમાભાઇ ચૌધરી બાઇક પર તેમની દુકાનમાં નોકરી કરતા હિતેશભાઇ નારાણભાઇ ચૌધરીને લઇ રવિવારે મિયાલ ગામના હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ટ્રક નંબર આરજે-50-જીબી-1891ના ચાલકે પોતાના ટ્રકમાં ડીપર આપ્યા વિના જ પાર્ક કર્યું હતું.

જો કે અચાનક ત્રીકમાભાઇનું બાઇક ટ્રકની પાછળની સાઇડે ધડાકાભેર ટકરાતા બાઇક પર સવાર ત્રીકમાભાઇ અને હિતેશભાઇ રોડ પર પટકાયતાં બંન્નેના મોત નિપજ્યાં હતાં. મૃતકના ભત્રીજા રમેશભાઇ ચૌધરીએ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

રીપોર્ટ થરાદ વિપુલભાઈ એસ

Leave a Reply

Your email address will not be published.

Next Post

સાબરકાંઠા જિલ્લા રજીસ્ટાર દ્વારા આત્મનિર્ભય સહાય યોજના માં ક્રેડિતસોસાયટી માં પ્રસનનીય કામગીરી કારયી. .

Tue Jul 28 , 2020
સાબરકાંઠા જિલ્લા રજીસ્ટાર દ્વારા આત્મનિર્ભય સહાય યોજના માં ક્રેડિતસોસાયટી માં પ્રસનનીય કામગીરી કારયી. . ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આત્મનિર્ભય સહાય યોજના અંતર્ગત દરેક જિલ્લાના રજિસ્ટાર દ્વારા પોતાના જિલ્લામાં આવેલ તમામ સહકારી બેંકો ,નાગરીક બેંકો,નાગરિક સહકારી શરાફી મંડળીઓ, ક્રેડિટ સોસાયટીઓ બચત મંડળી ઓ માં થી લાળી ગલ્લા વાળા ,નાના […]
સાબરકાંઠા જિલ્લા રજીસ્ટાર દ્વારા આત્મનિર્ભય સહાય યોજના માં ક્રેડિતસોસાયટી માં પ્રસનનીય કામગીરી કારયી. .

You May Like

Breaking News