થરાદ ખાતે લાયન્સ કલબ થરાદ દ્વોરા ૧૦૮ પીપળીના વૃક્ષારોપણ કારેક્રમ યોજાયો થરાદ ખાતે હડકાઈ માતાના મંદિરના પટાંગણમાં ૧૦૮ પીપળીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

Sharing is caring!

થરાદ ખાતે લાયન્સ કલબ થરાદ દ્વોરા ૧૦૮ પીપળીના વૃક્ષારોપણ કારેક્રમ યોજાયો થરાદ ખાતે હડકાઈ માતાના મંદિરના પટાંગણમાં ૧૦૮ પીપળીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

થરાદ ખાતે લાયન્સ કલબ થરાદ દ્વોરા ૧૦૮ પીપળીના વૃક્ષારોપણ કારેક્રમ યોજાયો થરાદ ખાતે હડકાઈ માતાના મંદિરના પટાંગણમાં ૧૦૮ પીપળીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું

જેમાથરાદના નાયબ કલેકટર વી.સી બોડાણા સાહેબ તથા થરાદના ધારાસભ્ય ગુબાબસિંહ રાજપુત તથા બનાસબેન્ક ડીટેક્ટર સૈલેશભાઈ તથા વસીમભાઈ પઠાણ પ્રમુખ લાયન્સ કલબ ઓફ થરાદ તથા ગ્રામજનો ડોક્ટરો દ્વારા કરવામાં આવું હતું થરાદ એસ.ટી ડેપોમાં કોરાના માહામારી સામે આયુવૈદિક ઉકાળો તથા વૃજ રોપણ કારેકમ્ યોજવામાં આવ્યો હતો જેમાં એસ.ટી ડેપાના કર્મચારીઓ દવારા કોરાના મહામારી સામે રક્ષણ મેળવા માટે આયુર્વૈદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી ડેપોનાં પાછળના ભાગે ખુલા મેદાનમાં વૃક્ષોના રોપાનો કારેકમ યોજાયો હતો જેમાં એસ.ટી ડેપા મેનેજરક્ષી ભરતભાઈ ચૌધરી એટી.આઈ શામજીભાઈ જીવરામ ભાઈ ગોસ્વામી સહિત યુનિયના કર્મચારીઓ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું

રીપોર્ટર વશરામભાઈ પ્રજાપતિ બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોટી બોટલો નંગ-૧૦૬૮ તથા કુલ કિ.રૂ.૩,૨૦,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ

Thu Jul 30 , 2020
*ભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોટી બોટલો નંગ-૧૦૬૮ તથા કુલ કિ.રૂ.૩,૨૦,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ* *ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે* તથા નાયબ પોલીસ […]
ભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોટી બોટલો નંગ-૧૦૬૮ તથા કુલ કિ.રૂ.૩,૨૦,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ

You May Like

Breaking News