શ્રાવણ માસ ના પવિત્ર દિવસ સોમવારે રક્ષાબંધન ના દિવસે ચીખલી તાલુકાના ચાસા ગામ માંથી ગૌરક્ષકો ની બાતમીના આધારે ચીખલી પીઆઇ ડી.કે પટેલ,જમાદાર નટવરસિંહ પરમાર તથા ચીખલી પોલીસ ના સ્ટાફ સાથે ગૌરક્ષકો સાથે મળી ચાસા ગામે રેડ કરતા ગૌવંશ નું માથું તથા અંદાજીત 25 થી 30 કિલો ગૌમાંસ મળી આવેલ છે.

Sharing is caring!

શ્રાવણ માસ ના પવિત્ર દિવસ સોમવારે રક્ષાબંધન ના દિવસે ચીખલી તાલુકાના ચાસા ગામ માંથી ગૌરક્ષકો ની બાતમીના આધારે ચીખલી પીઆઇ ડી.કે પટેલ,જમાદાર નટવરસિંહ પરમાર તથા ચીખલી પોલીસ ના સ્ટાફ સાથે ગૌરક્ષકો સાથે મળી ચાસા ગામે રેડ કરતા ગૌવંશ નું માથું તથા અંદાજીત 25 થી 30 કિલો ગૌમાંસ મળી આવેલ છે….

આ ગૌમાંસ તથા ગૌવંશ નું માથું તથા ત્રણ આરોપી રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને ગૌવંશ ને કાપવા વાળા ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે….

આ સફળ ઓપરેશન ના ચીખલી પોલીસ ના પીઆઇ ડી કે પટેલ તથા પોલીસ નો સ્ટાફ અને ગણદેવી ના ગૌરક્ષક પ્રેમસિંહ ગૌસ્વામી, ચીખલી ના ગૌરક્ષક ચીમનભાઈ સુથાર, ચીખલી ના ગૌરક્ષક મહાવીરભાઈ જૈન હાજર રહ્યા હતા.(રિપોર્ટર; અમિત વ્યાસ.,ચીખલી/નવસારી.)

Leave a Reply

Your email address will not be published.

Next Post

જાફરાબાદ પો.સ્ટે.,વિસ્તારમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરા-ફેરી કરતા કુલ કિ.રૂા.૭૭,૪૩૦/- ના મુદ્દામાલ સહીત એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

Wed Aug 5 , 2020
Sharing is caring!   અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબદ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહી–જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી સદંતર દુર કરવા અને પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને […]

You May Like

Breaking News