ચોરી ના મુદ્દા માલ સાથે બે આરોપીઓ ને ઝડપી પાડતી આગથળા પોલીસ…

Sharing is caring!

બ્રેકીંગ… થરાદ

આગથળા પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરી ના આરોપી ઝડપાયો…

ચોરી ના મુદ્દા માલ સાથે બે આરોપીઓ ઝડપી પાડતી આગથળા પોલીસ……

ઘરના પતરાં તોડી ઘરમાં થી ચાંદી ના તોડા અને રોકડ રકમ ની કરી હતી ચોરી…

ચાંદી ના તોડા સહિત રોકડ મુદ્દા માલ સહિત ગણતરીના કલાકો માં ચોરી નો મુદ્દો પકડી પાડતી પોલીસ…

અહેવાલ વેલાભાઇ પરમાર બનાસકાંઠા બ્યુરો

Leave a Reply

Your email address will not be published.

Next Post

ગરબાડા નગરમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

Sat Aug 8 , 2020
Sharing is caring!ગરબાડા નગરમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ ગરબાડા નગરમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવતા ચકચાર , તાલુકાની પાંચ પીએચસીમાં તારીખ સાતમીના કુલ ૪૫ જેટલા રેપિડ ટેસ્ટ લેવાયા હતા.જે પૈકી ૪ પોઝીટીવ આવ્યા આમ તો ગરબાડા તાલુકામાં લોકડાઉન બાદ અત્યાર […]

You May Like

Breaking News