તાલુકાના પાસવી ગામ પાસેથી અતુલ રીક્ષા માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ જથ્થો દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ. ૨૫,૨૦૦/- તથા રીક્ષા મળી કુલ કિ.રૂ.૧,૨૫,૨૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sharing is caring!

 

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો દાઠા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગાર પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બોરડા અને પસવી ગામની વચ્ચે હાઇવે રોડ પાદરગઢ જવાના પાટીયા પાસે આવતા એક અતુલ રીક્ષા મહુવા તરફથી આવતી હોય જે રીક્ષમાં બે પ્લાસ્ટીકની મોટી થેલીમાં કઇક શંકાસ્પદ રીતે ભરીને ત્રણ ઇસમો નિકળતા તેઓને રોકીને રીક્ષામાં ભરેલ પ્લાસ્ટીકની બન્ને થેલીઓમાં તપાસ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરીને મળી આવતા પંચોને બોલાવી મજકુરના નામ ઠામ પુછતા (૧) જુનેદભાઇ વલીભાઇ સેલોત ઉ.વ.૧૯ ધંધો ડ્રાઇવીંગ રહે.હેન્ડલનગર ખારો,મહુવા નં.(૨) પરવેજખાન ઉર્ફે દિલાવરખાન પઠાણ ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે.સિપાઇ વાડો, લંઘા શેરી,પાલીતાણા નં.(૩) ઇમ્તીયાજભાઇ રજાકભાઇ કાળવાતર ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે.ઘાંચીવાડી, મહુવા વાળોઓ હોવાનુ જણાવેલ મજકુર ઇસમોએ પોતાના કબ્જા ભોગવટાની રીક્ષામાં ગે.કા.રીતે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ BOMBAY ROYAL WHISKY ૭પ૦ એમ.એલ.ની ગોવા બનાવટની કંપની સીલપેક બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- તેમજ સદરહું ઇગ્લીશ દારૂ હેરા ફેરીમાં ઉપયોગ કરેલ એક અતુલ કંપનીની રીક્ષા જેના આર.ટી.ઓ. રજી. નં.GJ-04-AU-2430 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ત્રણેય ઇસમો વિરૂધ્ધમાં દાઠા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.
રિપોર્ટર કલ્પેશ પ્રજાપતિ સાથે વિપુલ મકવાણા અમરેલી

*અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નિલેશ પ્રજાપતિ*

Leave a Reply

Your email address will not be published.

Next Post

અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Mon Aug 24 , 2020
Sharing is caring!   મ્હે્. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી ૦ થી ૧૮ વર્ષના ગુમ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વોયે *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત […]

You May Like

Breaking News