તા.૨૬/૦૮/૨૦૨૦ અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Sharing is caring!

 

મ્‍હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર* નાઓ તરફથી ૦ થી ૧૮ વર્ષના ગુમ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અન્‍વયે *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ૦ થી ૧૮ વર્ષના ગુમ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* તથા *પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્‍દ્રકુમાર ધાધલ તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા લક્ષ્મણભાઇ ઉર્ફે લખો રવજીભાઇ જાડેજા રહે.હાથસણી રોડ, રાધે શ્યામ રોડ, ડોળી તળાવ, સાવરકુંડલા જી.અમરેલી મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ છે.

*ગુન્હાની વિગતઃ-* આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય જે ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડેલ.

પકડાયેલ આરોપી
*લક્ષ્મણભાઇ ઉર્ફે લખો રવજીભાઇ જાડેજા રહે.હાથસણી રોડ, રાધે શ્યામ રોડ, ડોળી તળાવ, સાવરકુંડલા જી.અમરેલી* વાળાને *ભોગબનનાર પાયલબેન ડો/ઓ જયંતીભાઇ બાબુભાઇ વણોદીયા રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્પીટલની પાછળ જી.અમરેલી* વાળી સાથે *તા.૨૬/૦૮/૨૦૨૦* ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોપી આપેલ

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અપહરણ તથા પોકસોના અનડીટેકટ ગુન્હામાં ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Fri Aug 28 , 2020
Sharing is caring!   મ્‍હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓ તરફથી ૦ થી ૧૮ વર્ષના ગુમ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અન્‍વયે *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય […]

Breaking News