ધી લીલપુર ફળ અને શાકભાજી ઉત્પાદક મંડળી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Sharing is caring!

ધી લીલપુર ફળ અને શાકભાજી ઉત્પાદક મંડળી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

 

વિજયનગર તાલુકામાં આજ રોજ ધી લીલપુર ફળ અને શાકભાઈ ઉત્પાદક મંડળી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટેશન ની સાથે યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે આર. કે.પટેલ (સમાજના ના પૂર્વ પ્રમુખ),બાબુભાઇ વ્યાસ (વિજયનગર ભૂતપૂર્વ સરપંચ),પંકજ આર.પટેલ,(સાબરકાંઠા બેન્ક ના ડિરેક્ટર તેમજ જિલ્લા સંઘ હિંમતનગર ના ડિરેક્ટર )
રમેશભાઈ પંચાલ,(એસ.બી.આઇ. ભૂતપૂર્વ મેનેજર)તેજાભાઈ પટેલ,(કમિટી સભ્ય અને ભૂતપૂર્વ તાલુકા પંચાયત ના ડેલીગેટ અને વિજયનગર ના વિરોધ પક્ષ ના નેતા) કમલેશભાઈ.બી.પટેલ( સેક્રેટરી ),પી.પી.પટેલ(સમાજના ભૂતપૂર્વ મંત્રી) અને તમામ
સભાસદો હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કર્યું હતું અને અંતમાં સભાસદ ની મિટિંગ સોશિયલ ડિસ્ટેશન સાથે યોજવામાં આવી હતી અને અંતમાં એની કામદાર મજૂર મંડળી ની નવી દરખાસ્ત કરવામાં આવી, ધી ફળ અને શાકભાજી ઉત્પાદન ના ચેરમેન શ્રી પંકજભાઈ પટેલ ને આભાર વિધિ કરી હતી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલાના સયુંક્ત ઉપક્રમે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો.

Sun Aug 30 , 2020
Sharing is caring!ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલાના સયુંક્ત ઉપક્રમે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. ચોટીલા ને હરીયાળું બનાવવા અને લોકો માં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે ચોટીલા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના લોકો માટે વિનામૂલ્યે […]

You May Like

Breaking News