છેલ્લાં એક વર્ષથી અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Sharing is caring!

 

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે *અમરેલી સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-૮૪/૨૦૧૯ IPC કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એફ), ૩૭૬(૨)(એન),૩૭૬(ડી), ૩૭૭,૩૫૪, ૩૫૪(ક),૩૫૪(ખ),૩૫૪(ઘ),૩૫૨,૩૪૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૫૦૯, ૧૨૦(બી), ૩૪, ૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ-૪,૬,૮,૧૦,૧૨,૧૭.* મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને અમરેલી મુકામેથી પકડી પાડેલ છે.

*મળી આવેલ આરોપીઃ-* *જયપાલ નટુભાઇ ધાધલ ઉ.વ.૨૨ ધંધો-અભ્યાસ રહે.વરસડા તા.જી.અમરેલી* વાળો તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

આમ,શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લાં એક વર્ષથી અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડી પાડેલ છે.
રિપોર્ટ નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

અપહરણ તથા પોકસોના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને હાલોલ જી.પંચમહાલ મુકામેથી શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ ટીમ

Fri Oct 2 , 2020
Sharing is caring!   મ્હે.પોલીસ અધિક્ષક શ્રી *નિર્લિપ્ત રાય સાહેબ* તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબે અમરેલી જીલ્લાના નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી ગુમ-અપહરણ થયેલ ઇસમોને શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૩૦૦૩૨૦૧૪૧૧ IPC કલમ-૩૬૩, […]

You May Like

Breaking News