અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો

Sharing is caring!

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો
. એલ.સી.બી. દ્વારા ૪ ઇસમોને ચોરીના ૨૩ મોટર સાયકલ , કિં.રૂ .૪,૬૬,૫૦૦ ના મુદામાલ સાથે તથા એસ.ઓ.જી. દ્વારા ર ઇસમોને ચોરીના ૬ મોટર સાયકલો , કિં.રૂ .૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા . ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબનાઓએ મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી , આવા ગુન્હાઓ આચરતા ગુન્હેગારો પકડી પાડી , ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી , મુળ માલિકને પરત મળી રહે , તે માટે અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય , જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે . અમરેલી એલ સી.બી. ટીમની કામગીરી : અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી આધારે લાઠી ટાઉનમાં ખોડીયારનગરમાં રહેતા અજય વિષ્ણુભાઇ મકવાણાનાં રહેણાંક મકાને છાપો મારી , મોટર સાયકલ ચોરીઓ કરતી ટોળકીના સક્રિય ૪ સભ્યોને ચોરીના ૨૩ મોટર સાયકલો સાથે પકડી પાડી , અમરેલી જિલ્લા સહિત ભાવનગર , બોટાદ , અમદાવાદ , સુરત જિલ્લાઓમાં થયેલ વાહન ચોરીઓના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓના નામ સરનામાં ( ૧ ) અજય વિષ્ણુભાઇ મકવાણા , ઉ.વ .૨૩ , ધંધો – હીરા ઘસવાનો , રહે.લાઠી , ખોડીયાર નગર , રેલ્વે ફાટક પાસે , કેરીયા રોડ તા.લાઠી , જિ અમરેલી . ( ર ) પ્રકાશ ઇશ્વરભાઇ કમેજાળીયા , ઉ.વ .૨૮ , ધંધો મજૂરી , રહે.મૂળ ગામ તાજપર , તા.જિ.બોટાદ , હાલ – બોટાદ , ઢાકણીયા રોડ , રામ નગર , ( ૩ ) જયેશ રમેશભાઇ સેદાણી , ઉ.વ .૨૨ , ધંધો – હીરા ઘસવાનો , રહે.તાજપર , તા.જિ.બોટાદ . ( ૪ ) ભાવેશ ધુડાભાઇ વેગડ , ઉં.વ. ૧૯ , ધંધો – હીરા ઘસવાનો , રહે.લાઠીદડ , તા.જિ.બોટાદ . ગુનો કરવાની રીત પકડાયેલ ઇસમો , છેલ્લા એકાદ વર્ષથી ચોરી કરવાની ટોળકી બનાવી , જાહેર જગ્યા ઉપર પાર્કીગ થયેલ મોટર સાયકલને નિશાન બનાવી , ચોરી કરતા હતા . જે મોટર સાયકલોનાં લોક ખરાબ હોય , તેવા મોટર સાયકલોને બીજી ચાવી વડે ચાલુ કરી , ચોરી કરતા હતાં , અને ચોરાયેલ મોટર સાયકલો લાઠી , ખોડીયાર નગરમાં રહેતા અજય વિષણુભાઇ મકવાણાના રહેણાંક મકાને છુપાવી રાખતા હતા . આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ હીરો પ્લેન્ડર મો.સા. નંગ- ૧૭ , હોન્ડા ડ્રીમ મો.સા. નંગ- ૧ , હીરો સી.ડી. ડીલક્ષ મો.સા. નંગ- ૩ , હોન્ડા શાઇન મો.સા. નંગ- ૧ , બજાજ પ્લેટીના મો.સા. નંગ- ૧ મળી , કુલ ૨૩ મો.સા. તથા મોબાઇલ ફોન નંગ -૪ , કિં.રૂ .૬,૫૦૦ કિં.રૂ .૪,૬૬,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે . અમરેલી , ભાવનગર , બોટાદ , સુરત જિલ્લાના ડીટેક્ટ થયેલ ગુન્હાઓ : ( ૧ ) અમરેલી સીટી ૧૧૧૯૩૦૦૩૨૦૧૫૬૪/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૨ ) દામનગર પો.સ્ટે . ૧૧૧૯૩૦૧૭૨૦૦૮૨૮૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૩ ) બાબરા પો.સ્ટે . ૧૧૧૯૩૦૦૮૨૦૧૦૮૧/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૪ ) ભાવનગર નિલમબાગ પો.સ્ટે . ૧૧૧૯૮૦૦૧૨૦૧૫૪૯/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯( ૫ ) વલ્લભીપુર પો.સ્ટે . ૧૧૧૯૮૦૬૫૨૦૦૪૭૩/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૬ ) બોટાદ પો.સ્ટે .૧૧૧૯૦૦૦૨૨૦૨૬૧૭ / ૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૭ ) બોટાદ પો.સ્ટે ૧૧૧૯૦૦૦૨૨૦૨૬૧૮૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૮ ) બરવાળા પો.સ્ટે . ૧૧૧૯૦૦૦૧૨૦૦૪૩૦૫/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૯ ) ગઢડા પો.સ્ટે . ૧૧૧૯૦૦૦૪૨૦૧૦૮૦/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૦ ) ગઢડા ૧૧૧૯૦૦૦૪૨૦૧૦૮૦/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૧ ) ગઢડા પો.સ્ટે .૧૧૧૯૦૦૦૪ ૨૦૧૦૮૦/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૨ ) સુરત શહેર અમરોલી પો.સ્ટે . ૧૧૨૧૦૦૦૪ ૨૦૦૧૮,૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૩ ) સુરત શહેર અમરોલી પો.સ્ટે . ૧૧૨૧૦૦૦૪૨૦૧૭૬૧/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૪ ) સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે . ૧૧૨૧૦૦૨૨૨૦૧૯૭૬/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ આ ઉપરાંત ભાવનગર , બોટાદ , અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન ચોરી થયેલ અન્ય ૯ મોટર સાયકલો મળી ચોરી થયેલ કુલ ૨૩ મોટર સાયકલો રીકવર કરવામાં આવેલ છે . અમરેલી એસ.ઓ.જી. ટીમની કામગીરી : એસ.ઓ.જી. અમરેલીના પો.સ.ઈ. શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમને બાતમી રાહે હકિકત મળેલ કે , ગોરડકા ગામે દેવીપુજક વાસમાં રહેતા પ્રવિણ પરમાર તથા તેનો કાકાજી સસરો બહાદુર નાનજીભાઇ ચાવડા એમ બંન્નેએ ચોરી તેમજ છળકપટથી મોટર સાયકલો મેળવી , પ્રવિણ બાઘાભાઇ પરમારના રહેણાંક મકાનની પાછળના ભાગે રાખેલ છે , અને હાલ આ બંને , પ્રવિણ બાઘાભાઇ પરમારના રહેણાંક મકાને હાજર છે , તેવી હકિકત આધારે સદરહું જગ્યા રેઇડ કરી , ચોરીના મોટર સાયકલો સાથે બે ઈસમોને ઝડપી લઇ , અમરેલી જિલ્લા સહિત ભાવનગર , રાજકોટ તથા જુનાગઢ જિલ્લાના મોટર સાયકલ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) પ્રવિણ બાઘાભાઇ પરમાર , ઉ.વ .૩૫ , ધંધો.મજુરી , રહે – ગોરડકા , દેવીપુજક વાસમાં , તા.સાવરકુંડલા , જિ.અમરેલી . ( ૨ ) બહાદુર નાનજીભાઇ ચાવડા , ઉ.વ .૪૦ , ધંધો.મજુરી , રહે.મુળ- સરાકડીયા , તા.ખાંભા , જી.અમરેલી , હાલ રહે .કોદીયા , બાવભાઇ નાજાભાઇ ભુવાની વાડીએ , તા.ખાંભા , જિ.અમરેલી . આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ જ હીરો પ્લેન્ડર પ્લસ મો.સા. નંગ- ૬ , કિં.રૂ .૯૫,૦૦૦ / – નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે . અમરેલી , ભાવનગર , રાજકોટ , જુનાગઢ જિલ્લાના ડીટેક્ટ થયેલ ગુન્હાઓ ( ૧ ) મહુવા પો.સ્ટે . પાર્ટ – એ , ગુન્હા નં . ૧૧૧૯૮૦૩૫૦૧૭૨૮૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ર ) ભેંસાણ પો.સ્ટે.પાર્ટ – એ , ગુન્હા નં . ૧૧૨૦3૦૦૭૨૦૦૪૪ રા ૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૩ ) રાજુલા પો.સ્ટે . પાર્ટએ , ગુન્હા નં . ૧૧૧૯૩૦૫૦૨૦૧૬૨૯૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૪ ) ભાવનગર જિ . નિલમબાગ પો.સ્ટે . પાર્ટ – એ , ગુન્હા નં . – ૧૧૧૯૮૦૦૧૨૦૧૫૨૯૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૫ ) રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પો.સ્ટે . પાર્ટ – એ , ગુન્હા નં . – ૧૧૨૦૮૦૪૪૨૦૧૫૭૫ / ૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ આ કામગીરી ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય નાઓના માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ . .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એલ.સી.બી. એસ.ઓ.જી . ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા

Wed Oct 7 , 2020
Sharing is caring! અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા. જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો, આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, […]

You May Like

Breaking News