અમરેલી બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામીનારાયણ નગર-૧ માં જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતી છ મહિલાઓ અને એક પૂરૂષ મળી કુલ સાત ઇસમોને રોકડા રૂ.૧૪,૫૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Sharing is caring!

 

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં પ્રોહિ / જુગારની બદીને ડામવા માટે અને જુગાર રમતા જુગારીઓ ઉપર વોચ ગોઠવી તેઓના ઉપર સફળ રેઇડો કરી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી જે.જે.ચૌધરીની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના પો.સબ ઇન્સ. એસ.આર.શર્મા તથા એ.એસ.આઇ. બી.ડી.જોષી તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા સિદ્ધરાજસિંહ જાડેજા તથા દયાબેન મકવાણા તથા સાબેરાબેન બ્લોચ એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામીનારાયણ નગર-૧ માં રેઇડ કરી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગે.કા. પૈસા પાનાથી તીન પત્તીનો જુગાર રમતી છ મહિલાઓ તથા એક પુરૂષને રોકડા રૂપીયા ૧૪,૫૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

-: જુગાર રમતા ઇસમો :-
(૧) દેવેન્દ્રભાઇ પ્રવિણભાઇ ત્રીવેદી તથા (૨) અનસુયાબેન વા/ઓ વક્તુસિંહ વનરાજસિંહ ડાભી તથા (૩) શારદાબેન વા/ઓ રમેશભાઇ નાનજીભાઇ મકવાણા તથા (૪) મનીષાબેન વા/ઓ અનીલભાઇ બાબુભાઇ ગોસ્વામી તથા (૫) ફરીદાબેન વા/ઓ સબીરભાઇ હુસેનભાઇ વીસર તથા (૬) ઉષાબેન વા/ઓ હસમુખભાઇ મનસુખભાઇ ત્રિવેદી તથા (૭) જરીનાબેન વા/ઓ ઇકબાલભાઇ મુસાભાઇ કચરા રહે. તમામ અમરેલી
રિપોર્ટ નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી હનુમાનપરા શેરી નં.-૨ માં જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા છ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Mon Oct 19 , 2020
Sharing is caring!    મ્હે.પોલીસ અધિક્ષક શ્રી *નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં પ્રોહિ / જુગારની બદીને ડામવા માટે અને જુગાર રમતા જુગારીઓ ઉપર વોચ ગોઠવી તેઓના ઉપર સફળ રેઇડો કરી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી […]

You May Like

Breaking News