અમરેલી હનુમાનપરા શેરી નં.-૨ માં જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા છ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Sharing is caring!

 

* મ્હે.પોલીસ અધિક્ષક શ્રી *નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં પ્રોહિ / જુગારની બદીને ડામવા માટે અને જુગાર રમતા જુગારીઓ ઉપર વોચ ગોઠવી તેઓના ઉપર સફળ રેઇડો કરી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી જે.જે.ચૌધરીની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના અના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી હનુમાનપરા શેરી નં.૨ માં રેઇડ કરી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગે.કા. પૈસા પાનાથી તીન પત્તીનો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂપીયા ૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

-: જુગાર રમતા ઇસમો :-
(૧) મુકેશભાઇ વનાભાઇ રાપુચા તથા (૨) વિજયભાઇ ઉર્ફે મુન્નો વનાભાઇ રાપુચા તથા (૩) વિજયભાઇ રાજુભાઇ રાપુચા તથા (૪) સંજયભાઇ જીવાભાઇ ખીસડીયા તથા (૫) હરેશભાઇ ધનજીભાઇ મકવાણા તથા (૬) રોહીતભાઇ રાજુભાઇ રાપુચા રહે. તમામ અમરેલી

રિપોર્ટ નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી સરદારનગર શેરી નં.-૩ માં જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા ત્રણ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Mon Oct 19 , 2020
Sharing is caring!   * મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં પ્રોહિ / જુગારની બદીને ડામવા માટે અને જુગાર રમતા જુગારીઓ ઉપર વોચ ગોઠવી તેઓના ઉપર સફળ રેઇડો કરી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને […]

You May Like

Breaking News