અમરેલી સરદારનગર શેરી નં.-૩ માં જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા ત્રણ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Sharing is caring!

 

* મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં પ્રોહિ / જુગારની બદીને ડામવા માટે અને જુગાર રમતા જુગારીઓ ઉપર વોચ ગોઠવી તેઓના ઉપર સફળ રેઇડો કરી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી જે.જે.ચૌધરી સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના પો.સબ.ઇન્સ વી.વી.પંડયા તથા અના હેડ કોન્સ. હરેશસિંહ દાનસિહ પરમાર તથા તથા હેડ કોન્સ બી.ડી.વાળા તથા પો.કોન્સ.ધર્મરાજસિંહ હરીસિંહ તથા લોકરક્ષક પ્રભાતસિંહ માનસિંહ ગોહિલ તથા લોકરક્ષક અતુલભાઇ કાળુભાઇ એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી સરદારનગર શેરી નં.-૩ માં રેઇડ કરી જાહેરમાં ગે.કા.પૈસા પાનાથી તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂપીયા ૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

-: *જુગાર રમતા ઇસમો* :-
(૧) વિપુલભાઇ ભીખુભાઇ ધરજીયા
(૨) અશ્વીનભાઇ ઉર્ફે શકિત નાનજીભાઇ સાસકીયા
(૩) ધર્મેશભાઇ ઉર્ફે ધમો મનસુખભાઇ ચૌહાણ
રિપોર્ટ નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી રાજકમલ ચોક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : ગાર્ડ ઓફ ઓનર અપાયું

Thu Oct 22 , 2020
Sharing is caring! અમરેલી રાજકમલ ચોક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : ગાર્ડ ઓફ ઓનર અપાયું   ૨૧મી ઓક્ટોબરના દિવસે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા રાજકમલ ચોક મા શહીદ સ્મારક પર જે પોલીસ ફરજ દરમિયાન શહીદ થયેલ વીર જવાનોને પુષ્પાંજલી અને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમરેલી […]

You May Like

Breaking News