અમરેલી રાજકમલ ચોક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : ગાર્ડ ઓફ ઓનર અપાયું

Sharing is caring!

અમરેલી રાજકમલ ચોક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : ગાર્ડ ઓફ ઓનર અપાયું

 

૨૧મી ઓક્ટોબરના દિવસે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા રાજકમલ ચોક મા શહીદ સ્મારક પર જે પોલીસ ફરજ દરમિયાન શહીદ થયેલ વીર જવાનોને પુષ્પાંજલી અને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અમરેલી જીલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય સહીતના તમામ અધિકારીઓએ દેશમાં શહીદ થયેલા પોલિસ જવાનોને શોક સલામી આપવામાં આવી હતી રાજકમલ ચોક ખાતે શહીદ સ્મારક પર પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.જીલ્લા પોલીસતંત્રમાં ફરજ દરમિયાન મોત નીપજેલ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે કેમેરામેન કલ્પેશ પ્રજાપતિ અમરેલી

 

 

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

આગામી ધારી વિધાનસભા પેટા ચૂંટણી અનુસંધાને સઘન વાહન ચેકીંગ, તથા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આઘારે ખાંભા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Fri Oct 23 , 2020
Sharing is caring!   અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય, અને આમ જનતા ભય મુક્ત વાતાવારણમાં રહી શકે તે હેતુથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી […]

You May Like

Breaking News