ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષ એડીચોટીનું ઝોર લગાવી રહ્યું છે ત્યારે અબડાસા બેઠકબપર અપક્ષ ઉમેદવાર અડીખમ ઉભો રહી ટક્કર આપી રહ્યો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવારનો કર્યો પ્રચાર.

એન્કર

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષ એડીચોટીનું ઝોર લગાવી રહ્યું છે ત્યારે અબડાસા બેઠકબપર અપક્ષ ઉમેદવાર અડીખમ ઉભો રહી ટક્કર આપી રહ્યો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવારનો કર્યો પ્રચાર.

વિિ

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાના ઉમેદવાર જીતે તે માટે પ્રચાર-પ્રસાર વેગવંતુ બનાવ્યો છે પરંતુ અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર હનીફ પડેયાર બને રાજકીય પક્ષ પર ભારે પડી રહયા છે અબડાસા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા 45 ટકા છે જેથી આ બેઠક પર ત્રી પાંખીયો ચૂંટણી જંગ ખેલાયો છે..હાલ અપક્ષ ઉમેદવારના સમર્થમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ નલિયામાં જાહેરસભા યોજી હનીફ પડેયાર ને ખુલ્લો સમર્થન આપ્યો સાથે અપક્ષ ને જીતાડવા અપીલ પણ કરી.બાપુના ક્ચ્છ પ્રવાસથી અબડાસા થી ગાંધીનગર સુધી રાજકીય માહોલ ગરમાયો છે.બાપુએ લઘુમતી અપક્ષ ઉમેદવાર માટે બેઠકો કરતા કોંગ્રેસ ના ધારાસભ્ય ગયાસુદિન શેખ એ આક્ષેપ કરતા કહ્યું કે શંકરસિંહ ભાજપના એજન્ટ બની કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે..અબડાસા બેઠક પર પ્રચાર દરમિયાન બાપુએ જવાબ આપતા કહ્યું કે મારા પર આક્ષેપ કરનારા ને ભૂતકાળ માં મેં ધારાસભ્ય બનાવ્યા છે….જાહેરસભામાં બાપુએ ભાજપ પર વિવાદિત નિવેદન આપી કટાક્ષ થી કહ્યું કે ભાજપને મુસ્લિમ જમાઈ ચાલે પરંતુ ઉમેદવાર મુસ્લિમ ના ચાલે સાથે તેમણે ભાજપ પક્ષમાં ગુજરાતથી દિલ્લી સુધી લુખ્ખી પાર્ટી હોવાનો નિવેદનનપન કર્યું હતું..

બાઈટ…..શંકરસિંહ વાઘેલા
(પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત )

બાઈટ…..હનીફ બાવા પડેયાર, અપક્ષ ઉમેદવાર
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભચાઉના પીજીવીસીએલ માં સબ સ્ટેશન માં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ

Tue Oct 27 , 2020
ભચાઉના પીજીવીસીએલ માં સબ સ્ટેશન માં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ   ભચાઉના સબ સ્ટેશન અચાનક આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો અચાનક બપોરના ત્રણ કલાક ની આજુબાજુ આગ લાગતા લાખો ના વિજ સામગ્રી નું નુકસાન થયું હતી આગના બનાવવા ભચાઉ નગરપાલિકા નું ફાયર બ્રિગેડ આરતી ઈન્ડસ્ટ્રીઝ ની ફાયર […]

You May Like

Breaking News