ભચાઉના પીજીવીસીએલ માં સબ સ્ટેશન માં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ

ભચાઉના પીજીવીસીએલ માં સબ સ્ટેશન માં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ

 

ભચાઉના સબ સ્ટેશન અચાનક આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો
અચાનક બપોરના ત્રણ કલાક ની આજુબાજુ આગ લાગતા લાખો ના વિજ સામગ્રી નું નુકસાન થયું હતી
આગના બનાવવા ભચાઉ નગરપાલિકા નું ફાયર બ્રિગેડ આરતી ઈન્ડસ્ટ્રીઝ ની ફાયર બ્રિગેડ પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ પીજીવીસીએલ ના કર્મચારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ખડે પગે ફરજ બજાવી હતી
આગનું કારણ જાણવા મળ્યું નથી તપાસ ચાલુ છે
શહેરનો મુખ્ય વીજ પુરવઠો ખોરવાયો હતો વીજ પુરવઠો ફરી ક્યારે શરૂ થશે હજુ જાણવાં મળ્યું નથી

ફાયર વિભાગ દ્વારા મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો

અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ કરછ

Leave a Reply

Your email address will not be published.

Next Post

શંકાશીલ પતિથી ત્રાસી ગયેલી મહિલાને આપઘાતના વિચારોથી મુકત કરાવતી અમરેલી ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ

Thu Oct 29 , 2020
  અમરેલી ૧૮૧ અભયમ્ ની ટીમે લાઠી તાલુકાના શેખપીપરિયા ગામ ની પીડિત મહિલા ને આપઘાતના વિચારોમાંથી મુક્ત કરી સુખદ સમાધાન કરાવ્યું હતું અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં શેખપીપરિયા ગામ માં છેલ્લા ઘણા સમયથી એક મહિલા જેને સંતાનમાં બે દિકરી ને એક દીકરો છે તેઓના પતિ એ શંકાશીલ સ્વભાવના હોવાથી અવારનવાર શંકા […]

You May Like

Breaking News