ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને તેની સંલગ્ન શાખાઓની તમામ બ્લડ બેંકોને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવી

 

ભારત સરકાર અને રેડ કોર્સ હેડક્વાર્ટર્સ ન્યૂ દિલ્હી દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણી પ્રસંગે દેશમાં તમામ રાજ્યમાં ચાલતી રેડ ક્રોસ સોસાયટીમાં ગુજરાત રાજ્ય ને દેશની પ્રથમ ક્રમાંકની શાખા તરીકે ખૂબ જ મહત્વનું સ્થાન પ્રાપ્ત થયેલ છે આ ઉપરાંત ગુજરાત રાજ્યના ચેરમેન ડોક્ટર ભાવેશભાઈ આચાર્યને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે

વર્ષ 2018- 19 માં સમગ્ર દેશમાં સૌથી વધુ રક્તદાન એકત્ર કરવાનો એવોર્ડ પણ ગુજરાત રાજ્ય ને પ્રાપ્ત થયેલ છે આ પ્રસંગે તેની સંલગ્ન સહયોગી શાખા ઈન્ડીયન રેડકોસ સોસાયટી દાહોદ જિલ્લા ની સન્માન પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સંસ્થાના ચેરમેન કે એલ રામચંદાની વાઇસ ચેરમેન દિનેશભાઇ શાહ અને ગુજરાત રાજ્ય શાખા ના પ્રતિનિધિ કમલેશભાઈ લિમ્બાચીયા ને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા

રિપોર્ટ – રાહુલ ગારી ગરબાડા

Leave a Reply

Your email address will not be published.

Next Post

ખાંભા તાલુકા નુ આ નાનકડુ એવુ ગામ દલડી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામા આવે છે. અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભા મા ખાંભા તાલુકામાં ગીરમધ્ય મા આવેલુ આ નાનકડુ એવુ દલડી ગામ છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામાં છે

Sat Nov 7 , 2020
ખાંભા તાલુકા નુ આ નાનકડુ એવુ ગામ દલડી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામા આવે છે. અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભા મા ખાંભા તાલુકામાં ગીરમધ્ય મા આવેલુ આ નાનકડુ એવુ દલડી ગામ છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામાં છે .આજ ના આ જડપી યુગ મા આ ગામમા મોબાઈલ નેટવર્ક આવતુ ન […]

You May Like

Breaking News