ખાંભા તાલુકા નુ આ નાનકડુ એવુ ગામ દલડી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામા આવે છે. અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભા મા ખાંભા તાલુકામાં ગીરમધ્ય મા આવેલુ આ નાનકડુ એવુ દલડી ગામ છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામાં છે

ખાંભા તાલુકા નુ આ નાનકડુ એવુ ગામ દલડી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામા આવે છે. અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભા મા ખાંભા તાલુકામાં ગીરમધ્ય મા આવેલુ આ નાનકડુ એવુ દલડી ગામ છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામાં છે

.આજ ના આ જડપી યુગ મા આ ગામમા મોબાઈલ નેટવર્ક આવતુ ન હોવાથી આ ગામનો ઈમરજન્સી મા સંપર્ક થઈ શકે તેમ નથી તેથી આ ગામ લોકો એ અવાર નવાર મોબાઈલ ના ટાવર બાબત અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી છે છતા પણ હજી સુધી આ ગામનો પ્રશ્ર્ન હલ થયો નથી આજે પણ લોકો ને આ ગામમા ઈમરજન્સી કોઈ નો સંપર્ક કરવો હોય તો ગામ થી બહાર બે કિલોમીટર બહાર જવુ પડે છે અથવા તો ડુંગર પર ચડવુ પડે છે ત્યારે આ ગામ લોકો સંપર્ક કરી શકે છે.જો કે આ ગામ ના સરપંચશ્રી,ત્થા માજી સરપંચ શ્રી.કરમશીભાઈ ઘોઘારી ત્થા પ્રવિણભાઈ પાંડવ ત્થા વિનુભાઈ પાંડવ તેમજ આ ગામના તમામ સભ્યોએ અવારનવાર રજુઆતો કરેલી છે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી મોબાઈલ કંપની દ્રારા કરવામા આવી નથી.જો કે જોવાનુ એ રહ્યું કે આવનારા સમયમાં આ દલડી ગામને મોબાઈલ નેટવર્ક ની સુવિધા મળશે કે કેમ. એહવાલ. પ્રજાપતિ ભુપેન્દ્રભાઈ માલણકિયા (રાજુલા. અમરેલી.)

Leave a Reply

Your email address will not be published.

Next Post

નવસારી એલસીબી પોલીસે વિદેશી દારુ સાથે બે ની ઘરપકડ કરી

Sat Nov 7 , 2020
નવસારી એલસીબી પોલીસે વિદેશી દારુ સાથે બે ની ઘરપકડ કરી   નવસારી એલસીબી પોલીસને મળેલ બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ બોરીયાચ ટોલ નાકા પર વોચ રાખી એક કારમાંથી વિદેશી બનાવાટની રકમ 38,150/- નો વિદેશી દારુ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. કોરોના મહામારીનાં પગલે દેશમાં લોકાડાઉન કરવામાં […]

You May Like

Breaking News