ભચાઉ તાલુકાના લખપત ગામે લખપત થી સામખીયાળી ને જોઙતા રોઙ નું જીલ્લાપંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ દ્વારા સાત કિ .મી 300 લાખ રૂપિયા ના ખર્ચે થી નિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત કરતાં ગાંધીધામ ભચાઉ ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અરજણભાઈ રબારી,વિકાસ રાજગોર, જનકસિંહ જાઙેજા, ગંભીરસિંહજાઙેજા ની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું

સાસ્ત્રોક વિધી અવિનાશભાઈ સાસ્ત્રી, ધીરજભાઈ જોષી એ કરાવી હતી
આ અવસરે માલતીબેન મહેશ્વરી પોતાના ઉધભોધન જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર નાના ગોમો ને સહેર જેવી સુવિધાઓ આપવા કટીબધ્ધ છે તે આ રોઙ તેનુ ઉદારણ છે આ રસ્તો નિર્માણ થવાને કારણે પહેલાં આધોઈ થઇ સામખીયાળી પોહચાવ માટે 15 કિ.મી નું અંતર કાપવું પઙતુ હવે 7 કિ.મ મા સામખીયાળી પહોચી શકાશે આના કારણે લોકો ની સુખાકારી સાથે અનેક ગામો નો તમામ પ્રકારના વિકાસ થશે આ પ્રસંગે સૌ મહેમાનો નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
આ પ્રસંગે ગામ ના સરપંચ અબાવીભાઈ પટેલ, મનજીભાઈ પટેલ, રવજીભાઈ વણકર, અમૃતભાઈ ભટી, રાજાભાઈ મઙોદરા, રમેશભાઈ મસુરીયા,પેથાભાઈ સિંધીયા, કર્મયોગી અલવાણીભાઈ ઉપસ્થિત રહ્યા હતા
આભાર દર્શન સુત્ર સંચાલન વિકાસ રાજગોર દ્વારા કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, ઓટલે બેસનારને પણ પકડી લેવાશેઃ પોલીસ કમિશનર

Fri Nov 20 , 2020
અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કફર્યુંની જાહેરાત કર્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલા કફર્યૂનું કડકપણે પાલન કરાવવામાં આવશે. કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કે જાહેર જગ્યા […]

You May Like

Breaking News