ભચાઉ કચ્છ ના મુખ્ય પ્રવેશ દ્વાર સમાં ભચાઉ માં ગેટ વે ઓફ કચ્છ નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું તેમજ અલગ અલગ વિસ્તારમાં 4.60 કરોડ ના વિકાસ ના કામો નું ખાત મુર્હૂત

ભચાઉ કચ્છ ના મુખ્ય પ્રવેશ દ્વાર સમાં ભચાઉ માં ગેટ વે ઓફ કચ્છ નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું તેમજ અલગ અલગ વિસ્તારમાં 4.60 કરોડ ના વિકાસ ના કામો નું ખાત મુર્હૂત કરતા ગાંધીધામ ભચાઉ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રીમતિ માલતી બેન કે મહેશ્વરી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ના આગેવાન અરજણ ભાઈ રબારી ભચાઉ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતિ કલાવતી બેન ઉમીયા શંકર જોષી ભચાઉ નગર પાલિકા ના ઉપ પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા શાસક પક્ષના નેતા કુલદીપસિંહ વી જાડેજા અશોકસિંહ ઝાલા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમીયા શંકર એન જોષી ભચાઉ શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્ર ભાઈ ઠકકર મહામંત્રી આઈ જી જાડેજા ઉપ પ્રમુખ ઓબીસી કરશન ભાઈ પ્રજાપતિ વીરજી ભાઈ દાફડા પેથાભાઈ જશાભા ગઢવી રઘુભા વાઘેલા ભરત ભાઈ કાવત્રા તેમજ સખીમંડળ ની બહેનો હાજરી આપી હતી

રિપોર્ટ કરશન ભાઈ પ્રજાપતિ મારી દેશ ની ખુશ્બૂ ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published.

Next Post

છેડતી કરનારને મેથીપાક: વલસાડમાં મહિલાઓની પજવણી કરતા આધેડની ધોલાઈ, મહિલાઓએ ચપ્પલ વડે માર્યો

Mon Jan 4 , 2021
છેડતી કરનારને મેથીપાક: વલસાડમાં મહિલાઓની પજવણી કરતા આધેડની ધોલાઈ, મહિલાઓએ ચપ્પલ વડે માર્યો ગામના નવી નગરી વિસ્તારની મહિલાઓએ માર મારી પોલીસને સોંપી દીધો વલસાડના ભાગડાવડા ગામે એકાંત વાળી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસથી એક આધેડ વયનો ઈસમ મહિલાઓને હેરાન-પરેશાન કરતો હતો. જેના ડરથી મહિલાઓ આ અમારો રસ્તે પસાર થતા ગભરાતી હતી. […]

You May Like

Breaking News