પત્રકાર ઉપર થયેલ હુમલા બાબતે એફ આઇ આર નોંધવામાં સુંઇગામ પોલીસ સ્ટેશનની લાપરવાહી સામે આવી….
સરહદી વિસ્તારના સુંઇગામ તાલુકા ના સોનેથ ગામે ભૂમફિયા ઓ નું કવરેજ કરવા ગયેલ પત્રકાર ઉપર માથાભારે ઈસમો એ જાનથી મારી નાખવા જીવલેણ હુમલો કરેલ કરતા પત્રકારે એફ.આર.આઈ નોંધાવી
તારીખ 24/12/2020 ની ઘટના નો ભોગ બનેલ પત્રકાર સુંઇગામ પોલીસ સ્ટેશને જઈ
જાનથી મારી નાખવાનો જીવલેણ હુમલો કરનાર માથાભારે ઈસમ વિરૂદ્ધ એફ.આઇ.આર. નોંધવા વિનંતિ કરેલ પરંતું પી,એસ,ઓ એ પત્રકાર ને જણાવ્યું હતુ કે પોલીસ સ્ટેશન ના પી,એસ,આઇ રજા ઉપર હોવાથી તમો લેખિત ફરીયાદ આપો ત્યારબાદ અમો તપાસ કરી એફ.આઇ.આર નોધીશુ,એટલે પત્રકારે પોતાની સાથે બનેલ ઘટના ની વિગતવાર લેખિત ફરીયાદ આપી હતી,,,
આજ દિન સુધી પત્રકારે કરેલ ફરિયાદ ધ્યાને ના લેતા
તારીખ 28/12/2020 ના રોજ સુંઇગામ પત્રકાર એકતા સંગઠન ના પત્રકાર મિત્રો ભેગા અને રજુઆત કરવું ગયા હતા પણ પી.એસ.ઓ..વિષ્ણુ દવે ફરજ પર ન હોવાના કારણે તેથી ભોગ બનનાર પત્રકારે બનાસકાંઠા એસ ,પી,સાહેબ,તેમજ,ડી,વાય,એસ,પી, થરાદનો સંપર્ક કર્યો હતો
આમ એક પત્રકાર ઉપર થયેલા જીવલેણ હુમલાની એફ આઇ આર દાખલ કરવા છતાં સુંઇગામ પોલીસ સ્ટેશન ભૂમાફિયા અને માથાભારે ઈસમો ને સુઇગામ પોલીસ ભૂમાફિયા ઓને છાવરતી હોય એવું લાગી રહ્યુ છે,એક પત્રકાર ઉપર જીવલેણ હુમલો થાય અને પોલીસ તંત્ર ચુપ રહેતી હોયતો આમ જનતા ની શુ હાલત થતી હશે તેં આજની ઘટના ઉપર થી અંદાજ લગાવી શકાય છે,,,,,,,,,