
સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ (#SGPYM) દ્વારા #Gujrat_IT_Cell_યુવા_જાગૃતિની આજ રોજ #સૌરાષ્ટ્રઝોનના_બોટાદ ખાતે પ્રજાપતિ યુવાઓની ભવ્ય મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં #શ્રી_મુકેશભાઈ_આર_પ્રજાપતિ(SGPYM પ્રમુખ)#શ્રી_સોહમભાઈ_એમ_પ્રજાપતિ(સમાજ સેવક),શ્રી ભુપતભાઇ પ્રજાપતિ(અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ટ્રસ્ટી),શ્રી જયંતીભાઈ(SGPYM કોષાધ્યક્ષ)#શ્રી_કમલેશભાઈ_પ્રજાપતિ(લોકસાહિત્યકાર) અને સૌરાષ્ટ્રઝોનના ઝનુની યુવા અને સૌરાષ્ટ્રનો કારભાળ સાંભળતા એવા #શ્રી_લાલજીભાઈ અને #શ્રી_રાજેશભાઇ_પ્રજાપતિ અને આગેવાનો તથા સમાજનું ભવિષ્ય એવા 17 #તાલુકા_અને_જિલ્લાના યુવાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી અને રાજકીય,શૈક્ષણિક દરેક ક્ષેત્રે સમાજના યુવાઓ આગળ વધે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ગુજરાતના નાના મોટા સંઘથનને સાથે લઈને ચાલવાની વાત કરવામાં આવી..☝
#યુવાહીદેશકાભવિષ્યહૈ.🇮🇳
#સૌયુવાઓનોસાથપ્રજાપતિસમાજનાયુવાઓનોવિકાસ
#જયSGPYM.💪.
#જયપ્રજાપતિ..☝
રીપોર્ટ રજૂ
સોહમભાઇ પ્રજાપતિ