ભાવનગર શહેર તથા જીલ્લાામાં મીલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા મે.આઇ.જી.પી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ વરતેજ પો.સ્ટે વિસ્તારમા હાલ અનલોક ટુ અન્વયે શરીર સબંધી […]

  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ. ભાવનગરના […]

  તાજેતરમાં મે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા.૨૦/૦૭/૨૦ સુધી એન.ડી.પી.એસ. એકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ […]

Breaking News