*ઉધના વિસ્તારમાં દારૂના ધંધા ઓ ફરી ધમધમતા થયાં* ઉધના પટેલ નગર સ્થિત બુટલેગર અશોકના ધંધા નો વિડીયો પ્રકાશિત કર્યો હતો. ત્યાર પછી ઉચ્ચ અધિકારીએ ઉધના વિસ્તારનાં ચાલતાં ધંધાઓ બંધ કરાવ્યા હતા. આજે ઉધના પોલીસ મથકમાં બની બેઠેલા વહિવટદાના મહેરબાનીથી દેશી-વિદેશી દારૂનું ધુમ વેચાણ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે દારૂ બંધી […]

Breaking News