મ્હે.પોલીસ અધિક્ષક શ્રી *નિર્લિપ્ત રાય સાહેબ* તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબે અમરેલી જીલ્લાના નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી ગુમ-અપહરણ થયેલ ઇસમોને શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૩૦૦૩૨૦૧૪૧૧ IPC કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો […]

  અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના* ના માર્ગદર્શન […]

Breaking News